સંસ્કૃત

17

description

hitopadesha

Transcript of સંસ્કૃત

Page 1: સંસ્કૃત
Page 2: સંસ્કૃત
Page 3: સંસ્કૃત

હિતોપદેશ ભારતીય જન- માનસ તથા પરરવેશ થી પ્રભાવવત ઉપદેશાત્મક કથાઓ છે. રિતોપદેશ ની કથાઓ અત્યતં સરલ અનેસગુ્રાહ્ય છે. વવભભન્ન પશ-ુ પભિયો પર આધારરત કથાઓ તેની ખાસ-વવશેષતા છે.

Page 4: સંસ્કૃત

રચવયતાએ આ પશ-ુપભિયો ના માધ્યમ થી કથાવશલ્પ ની રચના કરી છે. જેની સમાપ્તત કોઇ બોધજનક વાતથી થાય છે. પશઓુ ને નીવત ની વાતો કરતા દેખાડેલ છે. બધી કથાઓ એક-ભબજા સાથે સકંળાયેલ જણાય છે.

Page 5: સંસ્કૃત

રિતોપદેશ ના રચવયતા નારાયણ પરંડત છે. પસુ્તક ના ંઅંવતમ પદ્યોં ના આધાર પર આના રચવયતા નુ ંનામ "નારાયણ જણાય છે.

Page 6: સંસ્કૃત

નારાયણેન પ્રચરત ુરચચતઃ સગં્રિોsયં કથાનામ્પરંડત નારાયણે પચંતતં્ર તથા અન્ય નીવત ગ્રથંોં ની મદદ થી રિતોપદેશ નામના આ ગ્રથં ની રચના કરી. સ્વય ંપ.ં નારાયણજી એ સ્વીકાર કયો છે.

Page 7: સંસ્કૃત

તેમના આશ્રયદાતા નુ ંનામ ધવલચદં્રજી છે. ધવલચદં્રજી બગંાલ ના ચક્રવતી રાજા િતા તથા નારાયણ પરંડત રાજા ધવલચદં્રજી ના રાજકવવ િતા.

Page 8: સંસ્કૃત

મગંલાચરણ તથા સમાપ્તત શ્લોક થીનારાયણ ની વશવ મા ંવવશેષ આસ્થા જણાય છે.નીવતકથાઓ મા ંપચંતતં્ર નુ ંસ્થાન પ્રથમ છે.

વવભભન્ન ઉપલબ્ધ અનવુાદો ના આધારે તેની રચના વત્રજી શતાબ્દી આસ-પાસ થયેલ જણાય છે.

Page 9: સંસ્કૃત

રિતોપદેશ ની રચના નો આધાર પચંતતં્ર જ છે.કથાઓ થી પ્રાતત મારિતી ના વવશ્લેષણ ને આધારે ડૉ.ફ્લીટનુ ંમાનવુ ંછે કે આની રચના ૧૧ મી શતાબ્દી આસ-પાસ થયેલ િોવી જોઇએ.

રિતોપદેશ ની નેપાલી િસ્તપ્રત ૧૩૭૩ ઈ.સ.ની પ્રાતત છે. વાચસ્પવત ગૈરોલાજી એ આનો રચનાકાલ ૧૪ મી સદીની આસપાસ ગણાવલે છે.

Page 10: સંસ્કૃત
Page 11: સંસ્કૃત

રિતોપદેશ ની કથાઓ મા ંઅર્ુદુાચલ (આર્)ૂ, પાટભલપતુ્ર, ઉજ્જવયની, માલવા, િસ્સ્તનાપરુ, કાન્યકુબ્જ (કન્નૌજ), વારાણસી, મગધદેશ, કભલિંગદેશ આરદ સ્થાનો નો ઉલ્લેખ છે,

જેમા ંરચવયતા તથા રચના ની ઉદગમભવૂમ આ શ્થાનોથી પ્રભાવવત જણાય છે.

Page 12: સંસ્કૃત
Page 13: સંસ્કૃત

રિતોપદેશની કથાઓ આ ચાર ભાગમા ંવિેંચાયેલી છે.

1. વમત્રલાભ

૨.સિુદ ભેદ

૩.વવગ્રિ

૪.સવંધ

Page 14: સંસ્કૃત
Page 15: સંસ્કૃત
Page 16: સંસ્કૃત
Page 17: સંસ્કૃત