Download - Latest rajkot news in gujrati

Transcript
Page 1: Latest rajkot news in gujrati

ગાંધીવિચારના જાણીતા અભ્ાસુ દક્ષાબેન પટ્ટણી લખે છે કે ગાંધીકથાએ નારા્ણભાઈનો આધ્ાત્મિક

વિકાસ ક્યો હતો, તેમિના જેિી ઓપનનેસ અને વનખાલસતા ઓછા સજ્જક-લેખકમિાં જોિા મિળે છે

મન, શરીર અને બુદ્ધિશક્તિથી હંમેશાં

બળવાન હતિા

ના રાયણભાઈ ભવિષયના વિચારકો, અભયાસુઓ માટે ઘણી સમૃવધિ આપીને ગયા છે. તેમના જેિી ઓપનનેસ ઓછા

લોકોમાં જોિા મળે છે. તેમના લેખનકાય્યમાં મેં જયારે પણ કોઈ ત્ુટી પરતિે ધયાન દોયુું હોય તયારે તેમણે કયારેય ખરાબ લગાડું નહોતું. તેઓ મન, શરીર અને બુવધિથી હંમેશા બળિાન રહ્ા હતા. મને યાદ છે કે 108મી ગાંધીકથા બાદ નાદુરસત તવબયતના કારણે નારાયણભાઈએ કથા ચાલુ રાખિી કે કેમ એ વિશે એક બેઠક મળી હતી, બેઠકમાં મોટાભાગનાઓએ નારાણયભાઈની નાદુરસત તવબયતના લીધે તેમણે હિે કથા કરિી જોઈએ નહીં એિો મત વયકત કયયો હતો, જો કે મેં ગાંધીકથા ચાલુ રાખિી જોઈએ એિો મત વયકત કયયો હતો કારણ કે ગાંધીકથાએ તેમના મન, શરીર અને બુવધિ ઉપરાંત અધયાતતમક વિકાસ કયયો હતો. નારાયણભાઈએ ગાંધીકથા દ્ારા લોકકેળિણીનું મોટું કાય્ય કયુું હતું. મેં તેમની પહેલી કથા સાંભળી અને છેલલી સાદરામાં સાંભળી તયારે આ બનને કથાઓ િચ્ે ઘણો ફરક હતો.

માતૃભાષા માટે | ગુજરાતી સાહિત્ય પરરષદના પ્રમુખ તરીકે નારા્યણભાઈએ 40 સજ્જકો સાથે રાજ્યભરનો પ્રવાસ ક્યયો િતો

ગુજરાતી સાવહ્્ પરરષદના ઉપ-પ્રમિુખ રષાજેન્દ્ર પટેલ લખે છે કે નારા્ણભાઈ આજીિન ગાંધીના

મિશાલચી રહ્ા હતા , તેઓ શબદદેહે આપણી િચ્ે રહેશે અને ગુજરાતી ભાષા સદૈિ તેમિની ઋણી રહેશે

ગુજરાતિી સાદ્હત્ય અને સાદ્હત્યકારોને લોકો સુધી લઈ ગ્યા

ના રાયણભાઈ દેસાઈના ગાંધીજી વિશેના પુસતકો માત્ ગુજરાત માટે જ નહીં પણ વિશ્વ માટે બહુમૂલય િારસો છે.

નારાયણભાઈના પુસતકો થકી ગાંધીચરરત્ અને ચેતના સુલભ બનયા. તેમના પુસતકોનો વિવિધ ભાષાઓમાં અનુિાદો થયા હતા. ગુજરાતી ભાષા માટે તેમનું પ્રદાન અમૂલય છે. સાવહતય પરરષદના પ્રમુખ તરીકે તેમણે 40થી િધારે સાવહતયકારો સાથે ગુજરાતભરમાં પ્રિાસ કયયો હતો અને આ રીતે તેઓ સાવહતય અને સાવહતયકારોને લોકો સુધી લઈ ગયા હતા. નારાયણભાઈએ ભાષા, સાવહતય અને સમાજને એકરૂપ બનાવયા હતા. 2009થી 2010 સુધી તેઓ સાવહતય પરરષદના પ્રમુખપદે રહ્ા હતા. નારાયણભાઈ ગાંધીરંગે રંગાયેલા સજ્યક હતા પણ તેમના લેખનમાં ટાગોર પ્રતયેનો પ્રેમ પણ જોિા મળતો હતો. આજીિન તેઓ ગાંધીના મશાલચી રહ્ા હતા, હિે ભલે તેઓ આપણી િચ્ે નથી પણ શબદદેહે તેઓ સતત આપણી િચ્ે રહેિાના છે. ગુજરાતી ભાષા સદૈિ તેમની ઋણી રહેશે.

વારસાનો વેલો | અમરતવને પામ્યા અનેરા ગાંધીજન

આવતિીકાલની પેઢી હવે કોને જોઈને ગાંધીજીને અનુભવશેમિ હાતમા ગાંધીની વિદાય િખતે વિશ્વના

ઉત્તમ વિજ્ાનીએ એિી શ્રદાંજવલ આપેલી કે: “આિતી પેઢી માનશે નહીં કે આિી હાડ-માંસિાળી કોઈ વયતકત આ પૃથિી

પર અિતરી હતી.” ગુજરાતમાં એક વયતકતતિ એિું હતું કે જે મહાન વિજ્ાનીની આ શંકાને દૂર કરી શકે, અને તે વયતકતવિશેષ એટલે નારાયણભાઈ દેસાઈ... આજની પેઢીને દશા્યિિું હોય કે

મહાતમા ગાંધી કેિા હતા, ગાંધીજી કેમ બોલતા- કેમ લખના- કેમ ચાલતા- કેમ આગ્રહ સેિતા-કેમ રેરટયો કાંતતા- કેમ જીિતા- તો આપણે

નારાયણભાઈ દેસાઈ સામે આદરથી આંગળી ચીંધતા હતા કે જાઓ, નારાયણદાદા સાથે થોડા વદિસો િીતાિો અને તમને મહાતમા ગાંધીને વનહાળયાનો લહાિો મળશે!!! આિતીકાલની પેઢી કોને જોઈને ગાંધીજીને અનુભિશે? નારાયણ દેસાઈ આપણને મહાદેિના મહાતમાની બમણી અનુભૂવત આપતા રહ્ા.વિદ્ાપીઠના આજીિન કુલપવતએ છેલલા શ્વાસ સુધી કુલપવત રહેિાનું બંધારણ છે. નારાયણદાદા ગાંધી જેિા જ નોખી માટીના. એમણે અશતકત જાહેર કરી રાજીનામું આપયું ને આગ્રહપૂિ્યક વનણ્યયને િળગી રહ્ા, હયાતીમાં ઈલાબેન ભટ્ટને કુલપવતપદે જોયાં અને ચીલો ચાતનારા ગાંધીજન તરીકે અમરત્િ પામી ગયા. િીસમી-એકિીસમી સદીનાં ગાંધી નારાયણદાદાને નત્ મસતકે િંદન...

જીવનના અંતિમ ત્રણ મતિનાને બાદ કરિા નારાયણભાઈએ છ વર્ષની ઉંમરથી લઈને આજીવન કાંિણયજ્ઞ અખંડ રાખયયો િિયો. નઈ િાલીમ અને મૂલયતનષ્ઠ કેળવણી માટે િેઓ આજીવન સમત્્ષિ રહ્ા િિા િથા વૈકલલ્ક જીવનશૈલીના ઘડિર-ચણિરનું કામ કયુું િિું.

આ્ણે ગાંધી મૂલયયોના પ્રિરી અને પ્રતિબધધ

લયોકસેવક ગુમાવયા છે. > સોનિયા ગાંધી, અધયક્ા, AICC

નખતશખ ગાંધીવાદી સવ. નારાયણભાઇ દેસાઇનું

સમગ્ર જીવન ગાંધી તવચારયોને વરેલુ િિું. ઇશ્વર તદવંગિને તચરશાંતિ પ્રદાન કરે િેવી પ્રાથ્ષના. > ઓ.પી.કોહલી, રાજય્ાલ

ગાંધીકથાના માધયમથી સાંપ્રિ ્ેઢીમાં ગાંધી શાશ્વિ

તવચાર પ્રસરાવવામાં અને જાગૃિ રાખવામાં સવ. નારાયણભાઇએ આ્ેલું યયોગદાન સદાકાળ યાદ રિેશે. > આિંદીબેિ પટેલ, મુખયમંત્રી, ગુજરાિ

નારાયણભાઇ દેસાઇ આજીવન ગાંધી મુલયયોની

જાળવણી માટે સંઘર્ષ કરિા રહ્ા. સવ.નારાયણભાઇના તનધનથી ગુજરાિે ગાંધી મુલયયોને વરેલા સંતનષ્ઠ આગેવાન ગુમાવયા છે. > અહેમદ પટેલ, સયોતનયા ગાંધીના રાજકીય સતચવ

નારાયણભાઇનું જીવન જીવિી જાગિી ગાંધી

મુલયયોની યુતનવતસ્ષટી સમાન િિુ. > ભરતનસંહ સોલંકી, કયોગ્રેસ પ્રદેશ પ્રમુખ

સત્ાની લાલસા વગર ગાંધીજીના મૂલયયોના જિન

માટે જીવન િેમણે તવિાવયું િિુ. > શંકરનસંહ વાઘેલા, તવધાનસભા તવરયોધ ્ક્ કોંગ્રેસના નેિા

નારાયણ દેસાઈએ ગાંધી તવચારયોને બરાબર રીિે

સાચવી રાખયાં િિા. > ઈલાબેિ ભટ્ટ, કુલ્તિ, ગૂજરાિ તવદ્ા્ી્ઠ, અમદાવાદ

ગાંધીજીને જનગણ સુધી ્િોંચાડનાર અભયાસુ

િરીકે નારાયણભાઈ િંમેશા યાદ રિેશે. ઈશ્વર િેમના આતમાને શાંતિ આ્ે. > િરેન્દ્ર મોદી, વડાપ્રધાન

મહાનુભાવોની શ્રદાંજદ્લ

અલહવદા, લોકા્યની!| ગાંધીચરરત્ર તેમનંુ હિરમોર કામ

ભેદની ભીંતિો ભાંગે તિે એમની આજીવન મથામણ રહી હતિી લો કા્ની ગાંધી કથાકાર નારાયણ

દેસાઈ લય પામયાનું સાંભળયું તયારે ઉતકટપણે થઈ આિેલું સમરણ કવિ મૈવથલીશરણ ગુપતની એ મતલબની પંતકતઓનું હતું કે

"રામ, તમારું ચરરત્ સિયં એક કાવય છે. તે આલેખતાં કોઈ પણ કવિ થઈ જાય એ સહજ સંભાવય છે.' એમને જયારે વપતૃચરરત્ માટે દશ્યક એિોડ્ડ મળયો તયારે એમની અનુપતસથવતમાં એમનો

પ્રવતભાિ િાંચિાનું મારે વહસસે આવયું હતું, આ પ્રવતભાિમાં એમણે મૈવથલીશરણની પેલી પંતકતઓ સંભારી હતી. દેશની અનિસથા

િચ્ે િારણ અને લેપન તેમ નૉળિેલ માટેની મથામણમાં એ સમગ્ર ગાંધીચરરત્ના લેખન તેમજ ગાંધીકથા સરખા લોકમાધયમ તરફ િળયા હશે એમ સમજાય છે. 2002ના મહાપાતકની સવહયારી જિાબદારીથી માંડી સાવહતય અકાદમીની નષટ સિાયત્તતા જેિા વનદદેશો પ્રમુખીય મંચ પરથી એમને કારણે શકય બનયા. વિદ્ાપીઠના દીક્ાના સમારોહમાં આતમવનરીક્ણપૂિ્યક એક પછી એક જે વિષયિસતુની ચચા્ય કરી છે તે આ સંસથાને સારુ હાથપોથીની ગરજ સારશે. શાંવત-નયાય સાથે ચાલે, ભેદની ભીંતો ભાંગે તે એમની આજીિન મથામણ રહી. વશરમોર કામગીરી જોકે ગાંધીચરરત્ની લેખાશે. આ ચરરત્ પછી એમની સમૃવત બીજા વિવધિત્ સમારકની મોહતાજ રહેતી નથી. એ અક્રશ: અ-ક્ર જ હોિાની છે.

}પ્રકાિ ન.િાિ, વરરષ્ઠ કટારલેખક

}ભદ્ા્યુ વછરાજાની, તશક્ણકાર, લેખક

}િારાયણભાઈએ તનશાળે જિા નિયોિા ્ણ ત્િા અને બા્ુની ્ાસે જ ભણયા િિા.

1999 નારાયણ દેસાઈને પ્રતિલષ્ઠિ જમનાલાલ બજાજ એવયોડ્ડથી

સનમાતનિ કરવામાં આવયા િિા.

}સવાતંત્યસેિાિી નભકૃષણ ચૌધરીની ્ુત્રી ઉત્રા સાથે લગન કયા્ષ િિા.

}નવિોબા ભાવેની ભૂદાન ચળવળમાં

નારાયણ દેસાઈએ સેંકડયો રકલયોમીટરના પ્રવાસ ખેડ્યો િિયો િથા ગરીબ ખેડૂિયોમાટે

જમીનયો મેળવીિિી.

2004 નારાયણ દેસાઈએ ગાંધી કથાનયો પ્રારંભ કયયો. દેશ-તવદેશમાં િેમણે કુલ 118 કથાઓ

કરીને બા્ુના તવચારનયો ફેલાવયો કયયો િિયો.

1924 વલસાડ નજીક જનમ. સાબરમિી આશ્રમમાં બા્ુની તનશ્રામાં ઉછેર

થયયો.

રાજકયોટ (જૂનાગઢ), સયોમવાર, 16 માચ્ષ, 2015 10નારા્યણ દેસાઈ 1924-2015

આદર-અંજહલ | નારા્યણ દેસાઈને અંહતમ હવદા્ય...

ગષંાધીજીનષા આચષાર વિચષાર અને પ્રસષારનો વિશષાળ િડલોના રાયણ દેસાઈનો જનમ ૨૪-૧૨-

૧૯૨૪ના રોજ િલસાડમાં થયો હતો. તેઓ ગાંધીજીના અંગત સવચિ મહાદેિ હરરભાઈ દેસાઈના પુત્ હતા. તેમણે સિયોદય

કાય્યકર, પત્કાર, અને કેળિણીકાર તરીકે યશસિી કામગીરી કરી હતી. નારાયણ દેસાઈ ‘ભૂવમપુત્’(ગુજરાતી)ના સથાપક તંત્ી તેમજ ‘સિયોદય જગત’(વહંદી) અને ‘ વિવજલ’(અંગ્રેજી)

ના સંપાદન-પ્રકાશનમાં સહયોગી રહ્ા હતા. નારાયણભાઈએ સંપૂણ્ય કાંવત વિદ્ાલય, િેડછી દ્ારા સાચા અથ્યમાં નઈ તાલીમ, મૂલયવનષઠ

કેળિણી, અને િૈકતલપક જીિનશૈલીનાં ઘડતર-ચણતરનું કામ કયુું છે. શબદસજ્યક નારાયણ દેસાઈએ પચાસ આસપાસ પુસતકો લખયાં છે. નારાયણ દેસાઈની જાણીતી કૃવતઓમાં ‘અત્નકુંડમાં ઊગેલું ગુલાબ’, ‘મારું જીિન એ જ મારી િાણી’, િગેરેનો સમાિેશ થાય છે. તેમને ‘મારું જીિન એ જ મારી િાણી’ શીષ્યક હેઠળ મહાતમા ગાંધીનું જીિનચરરત્ લખિા બદલ ભારતીય જ્ાનપીઠનું ૨૦૦૪ના િષ્ય માટેનું મૂવત્યદેિી પારરતોવષક એનાયત થયું હતું. જીિનના અંવતમ દસકામાં, નારાયણભાઈ કથાના લોકમાધયમ ભણી િળયા હતા. તેમણે ૧૧૮ જેટલી ગાંધીકથાઓ કરી હતી.. ના.મ.દે. ૨૪-૧૨-૨૪થી ૧૫-૦૩-૧૫ જેિી યાદ રહી જાય તેિી તારીખોની િચ્ે, સાદગીપૂણ્ય, સંપૂણ્ય, અને સાથ્યક જીિન જીવયા.

}ડૉ. અહવિનકુમાર અધયા્ક -લેખક

"ગાંધી કથા'ના સજ્જક| બાપુના લાડકા નારા્યણભાઈ ભાહવ પેઢીના નામે મિામૂલી હમલકત મૂકી ગ્યા છે

ગાંધીજીના અંગત સવચિ મિહાદેિ દેસાઈના પુત્ર નારા્ણ દેસાઈને બાપુ પ્રેમિથી ‘બાબલો’ કહીને બોલાિતા, તેમિનું વનધન ગાંધીપ્રેમિીઓમિાં ચોક્કસ ખાલીપો સજ્જશે પણ આજીિન કમિ્જશીલ, વિચારક અને લેખક રહેલા નારા્ણભાઈ ભાવિ પેઢી મિાટે અમૂિલ્ િારસો મૂિકતા ગ્ા છે. જીિનકાળ દરવમિ્ાન પચાસેક પુસતકો દ્ારા અને ગાંધીકથા થકી તેઓ મિહા્મિા ગાંધીના વિચારને જનમિન સુધી પહોંચાડતા રહ્ા હતા. તેમિના વિદા્ પ્રસંગે પ્રસતુત છે વદવ્યભષાસ્કરની શ્રદષાંજવલ...

‘બાપુને પરતિ મળ્યો તિેમનો બષાબલો ’હવદા્ય વેળાએ | ગાંધી્યુગનો છેલલો હસતારો ખરી પડ્ો

આ દ્શક્ષક અને માગ્ગદશ્ગકની ખોટ તિો હંમેશાં સાલતિી રહેશેગાં ધીયુગની છેલલી પેઢીનો એક

ઝળહળતો વસતારો ખયયો. ગાંધીજીએ જેને વનશાળ ન જિાની તેની મરજીને સિીકારીને ‘બાબલો’ નામ આપયું તેને સમગ્ર જીિન ગાંધી વિચારની વનશાળમાંથી રજા મળી નહોતી.

બાપુની જંગમ વિદ્ાપીઠમાં તૈયાર થયેલા નારાયણભાઈ વિદ્ાન, વિચારક અને કમ્યશીલ હતા. તેમણે બાિીસ િષ્યની યુિાનિયે સુરત નજીક િેડછી આિીને ‘નઈ તાવલમ’ના પ્રયોગો શરૂ કયા્ય હતા.

વિશાળ િાંચન અને અનેકવિધ મહાનુભિોના સાંવનધયમાં તેઓ ઘડાયા, ઉતકૃષટ લેખક થયા અને સાવહતય ક્ેત્ે વિરલ વસવધિ હાંસલ કરી. ગાંધી યુગની બે મહાન વિભૂવત, વિનોબા અને જયપ્રકાશના તેઓ વનકટના સહયોગી હતા અને તેમની સાથે જ તેમણે કમ્યયોગ આદયયો હતો. નારાયણભાઈએ ભૂદાન ચળિળમાં ગુજરાતમાં હજારો રકલોમીટર પદયાત્ા કરી તથા જમીનો મેળિી અને સિયોદયની અલખ જગાિી. તેમણે આત્િક શતકતને વિનાશક ગણાિી હતી. િૉર રેવઝસટનસ ઇનટરનેશનલ નામના િૈવશ્વક સંગઠનના તેઓ બે િખત પ્રમુખ બનયા હતા. તેમણે તરુણ શાંવત સેના સથાપીને સેંકડો યુિાનોનેે અવહંસક કાંવતના કાય્યકર બનાિિા માટે િેડછી

ખાતે સંપૂણ્યકાંવત વિદ્ાલયમાં તાવલમો આપી. માંદગીના છેલલા ત્ણ મવહના વસિાય છ િરસની ઉંમરથી શરૂ કરેલો કાંતણયજ્ આજીિન અખંડ ચલાવયો હતો. જીિનના પાછલા ભાગમાં દેશની જ્ાનપ્રસારની મૌવખક પરંપરાને અનુસરીને કથાકાર બનયા તથા દેશ-વિદેશમાં 110થી પણ િધારે ગાંધીકથાઓ કરી. ગાંધીકથા દ્ારા તેમણે ગાંધી આખયાનો દ્ારા ગાંધીજીિન અને વિચારને સમાજમાં િહેતા કયા્ય. તેઓ 2007થી ગુજરાત વિદ્ાપીઠના કુલપવત તરીકે વશક્કો,વિદ્ાથીથીઓને સરળ ભાષામાં ગાંધી વિચારમાં રહેતા તતિતંત્ની સમજ આપી. ગુજરાતનો આ પનોતો પુત્, શાંવતને સમવપ્યત કમ્યશીલ, વિદ્ાન લેખક, વશક્ક અને માગ્યદશ્યક વિદા લે છે તયારે આિનારા સમયમાં એમની ખોટ સાલતી રહેશે. આ ‘બાબલો’ ગાંધી વચંધયા માગદે ચાલી કરતાર પાસે ગાંધીની પડખે ફરી બેસિા ઉપડી ગયો છે.

}સુદિ્જન આ્યંગર, ્ૂવ્ષ-કુલનાયક,

ગૂજરાિ તવદ્ા્ી્ઠ

ત્રણ હબલાડીની રસપ્રદ ઘટનાિારાયણ ભાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચયોથા ભાગમાં રસપ્રદ વાિ લખી છે. િેઓ જયારે આ ્ુસિક લખિા તયારે િેમના ઘરમાં રિેિી ત્રણ તબલાડીઓ અચૂક્ણે આવીને ખયોળામાં બેસી જિી. કેશટયો, બલયો અને સુતભ એટલે કે કૃષણ, બલરામ અને સુભદ્ા નામની આ તબલાડીઓ તવશે નારાયણભાઈએ લખયું છે કે મનુષયયો કરિા વધુ પ્રેમ એમને િેમની ્ાસેથી મળયયો છે.