SHRI K. K. SHASTRI GOVERNMENT COMMERCE ......Shri K.K. Shastri Government Commerce College,...

30
SHRI K. K. SHASTRI GOVERNMENT COMMERCE COLLEGE, AHMEDABAD INSTRUCTIONS FOR ONLINE ASSIGNMENT SUBMISSION SEM-3 It is compulsory to submit Assignments of all the subjects for Internal Evaluation Assignments of all subjects should be submitted by30th November, 2020 Assignemnt should be neatly hand written and should be submitted in PDF format The following information should be present on the first page of the assignment of all subjects 1. Name of the student (Surname Name Father’s/Husband’s Name) 2. Roll Number 3. Class and Division 4. Name of the Faculty 5. Signature of the student 6. Student should sign at the top portion of each page of the assignemnt The link of google form for submitting assignment is given at end of each assignment The PDFof all pages of all subjects should be Merged in the following order: SR. NO Sem III 1 INDIAN FINANCIAL SYSTEM 2 TAXATION-I 3 INTERNATIONAL ECONOMICS AND PUBLIC FINANCE-I 4 CORPORATE ACCOUNTING 5 FUNDAMENTAL STATISTICS I 6 COST ACCOUNTING I 7 COMMERCIAL COMMUNICATION

Transcript of SHRI K. K. SHASTRI GOVERNMENT COMMERCE ......Shri K.K. Shastri Government Commerce College,...

  • SHRI K. K. SHASTRI GOVERNMENT COMMERCE COLLEGE,

    AHMEDABAD

    INSTRUCTIONS FOR ONLINE ASSIGNMENT SUBMISSION SEM-3

    • It is compulsory to submit Assignments of all the subjects for Internal Evaluation

    • Assignments of all subjects should be submitted by30th November, 2020

    • Assignemnt should be neatly hand written and should be submitted in PDF format

    • The following information should be present on the first page of the assignment of all

    subjects

    1. Name of the student (Surname Name Father’s/Husband’s Name)

    2. Roll Number

    3. Class and Division

    4. Name of the Faculty

    5. Signature of the student

    6. Student should sign at the top portion of each page of the assignemnt

    • The link of google form for submitting assignment is given at end of each assignment

    • The PDFof all pages of all subjects should be Merged in the following order:

    SR. NO Sem III

    1 INDIAN FINANCIAL SYSTEM

    2 TAXATION-I

    3 INTERNATIONAL ECONOMICS AND PUBLIC FINANCE-I

    4 CORPORATE ACCOUNTING

    5 FUNDAMENTAL STATISTICS – I

    6 COST ACCOUNTING –I

    7 COMMERCIAL COMMUNICATION

  • Shri K.K. Shastri Government Commerce College, Maninagar,

    Ahmedabad

    S.Y. B.Com Sem-3 Assignment Sub:- Indian Financial System

    Dr. Mahesh Chawla Code- CC-202

    Q.1 Explain the meaning of capital market: Explain the various functions of the capital market

    system.

    Q.1 મૂડી બજાર નો અર્થ આપો તેના વિવિધ કાર્યો ની સમજૂતી આપો

    Q.2 Explain the difference between general insurance and life insurance.

    Q.2 સામાન્ર્ય િીમો અન ેવજિંદગી નો િીમો િચ્ચેનો તફાિત સ્પષ્ટ કરો

    Q.3 Discuss the meaning of the preference share and its types

    Q.3 પ્રેફરન્સ શેર નો અર્થ અન ેતેના પ્રકારોની ચચાથ કરો

    Q.4 Explain functions of financial system

    Q.4 નાણા વ્ર્યિસ્ર્ા ના કાર્યો ટૂિંકમાિં જણાિો

    Q.5 Explain the following terms: Q.5 નીચ ેદશાથિેલ પદો સમજાિો

    1. Share Market 1. શેર બજાર

    2. Certificate of Deposit 2. સવટથ વફકેટ ઓફ વડપોવિટ

    3. Sweat Equity Share 3. સ્િેટ ઈવિટી શેર

    4. Public Issue 4. પવલલક ઇસ્રુ્ય

    5. Non-Banking Finance Company 5. નોન બેવન્કિંગ ફાઇનાન્સ કિંપની

    https://docs.google.com/forms/d/e/1FAIpQLSdyWhKM9qAXrY7Z4Qcch1b3stLqdgmfcEGPA4L9BNbiSTx8Jg/viewform?usp=pp_url

    Click on following link to submit IFS assignment

  • Shri K. K. Shastri Government Commerce College.

    Maninagar, Ahmedabad.

    Subject : Taxation-1 Class – S.Y.Bcom (Sem-3)

    Assignment – Year - 2020-21

    Instruction : Write answers for any five questions.

    Q-1. Write Methods of Assessing Income Tax.

    Q-2. Explain Tax planning, Tax Evasion and Tax avoidance.

    Q-3. Write short note on Settlement Commission.

    Q-4. Explain Resident and Ordinarily Resident.

    Q-5. Write short note. Permanent Account Number.

    Q-6. Write short note on Income Tax Officers.

    Q-7. Give ten instances of totally exempted from Tax.

    Q-8. Write short note on Central Board of Direct Taxes

    Q-9. Mr Abhay ( A specified Employee ) is the General Manager of ABC Co. Ltd. From the

    following details compute the taxable income from salaries fro the Assessment year 2020-

    21.

    1. Basic Salary Rs 20,000 P.M.

    2. Dearness Allowance Rs 2000 P.M. ( Half of which is part of salary for retirement

    purpose)

    3. House Rent Allowances Rs 6000 P.M. ( Actual House Rent Paid at Ahmedabad Rs

    6000 P.M.)

    4. Education Allowance for two children Rs 600 P.M.

    5. Transport Allowance Rs 2400 P.M.

    6. Hostel Allowance for one child Rs 500 P.M.

    7. Employer’s Contribution to Recognized Provident Fund – 12.5 %

  • 8. Interest credited to the balance recognized Provident Fund @ 10% - Rs 50,000.

    9. Rs 200 P.M. is deducted from his salary as Professional Tax.

    Q-10. Mr. Naranbhai is owner of a house property. Determine Gross Annual value from the

    following information.

    1. Annual rent receivable Rs. 84,000.

    2. Vacancy period 3 months.

    3. Municipal Assessment Rs. 90,000.

    4. Fair rent (Annual) Rs.85,000.

    5. Standard Rent Rs 72000.

    Also find Corrected Gross Annual Value if unrealized rent is Rs 21000.

    Click on the following link to submit taxation assignment

    https://forms.gle/abuUUCT3kiAi17Vp8

  • શ્રી કે કા શાસ્ત્રી સરકારી વાણિજ્ય કોલેજ

    મણિનગર, અમદાવાદ

    વવષય: કરવેરા પરરચય-1 વગગ : એસ વાય બી કોમ ( સેમ ૩ )

    સચૂના: કોઈપિ પાાંચ પ્રશ્નોના જવાબો લખો

    ૧. આવકવેરાની આકારિી કરવાની પદ્ધવિઓ લખો.

    ૨. કરવેરાન ાં આયોજન, કરચોરી અને કરવેરા ટાળવા વવશે સમજાવો

    ૩. સમાધાન પાંચ પર ટૂાંકનોંધ લખો

    ૪. રરિશ અને સામાન્ય રરિશ ને સમજાવો

    ૫. કાયમી એકાઉન્ટ નાંબર પર ટૂાંકનોંધ લખો.

    ૬. આવકવેરા અવધકારીઓ પર ટૂાંકનોંધ લખો.

    ૭. ટેક્સમાાંથી સાંપિૂગ મ ક્ક્િના દસ ઉદાિરિ આપો.

    ૮. પ્રત્યક્ષ વેરા ના મધ્યસ્થ માંડળ પર ટૂાંકનોંધ લખો.

    ૯. શ્રી અભય ( વવવશષ્ટ કમગચારી) એબીસી ક . મા જનરલ મેનેજર છે. નીચે ની માિીિી પર થી

    આકરિી વષગ ૨૦૨૦-૨૧ માટે િેમના કર પાત્ર પગાર ની ગિિરી કરો.

    ૧. મળૂ પગાર માવસક ર . ૨૦૦૦૦

    ૨.મોંઘવરી ભથ્થ – માવસક ર ૨૦૦૦ ( જે પૈકી અડધી રકમ વનવવૃિના લાભની ગિિરી

    માટે પગાર નો ભાગ ગિાય છે.)

  • ૩ઘરભાડા ભથ્થ – માવસક ર ૬૦૦૦ ( અમદાવાદ ખાિે ખરેખર ચકૂ્વેલ ઘરભાડ ર ૬૦૦૦)

    ૪. બે સાંિાનો માટે વશક્ષિ ભથ્થ - માવસક ર ૬૦૦.

    ૫. ટ્રાન્સપોટગ ભથ્થ - માવસક ર ૧૮૦૦

    ૬. એક સાંિાન માટે િોસ્ટેલ ભથ્થ - માવસક ર ૫૦૦

    ૭. માન્ય પ્રોવવડાંડ ફાંડ મા માણલક નો ફાળો – ૧૨.૫ % મ જબ

    ૮. માન્ય પ્રોવવડાંડ ફાંડની બાકી પર ૧૦% ના દર થી જમા થયેલ વ્યાજ ર . ૫૦૦૦૦

    િેઓના પગાર માથી માવસક ર . ૨૦૦ મ જબ વ્યવસાયવેરા ની કપાિ થયેલ છે.

    ૧૦. શ્રી નારિભાઈ એક મકાન ના માણલક છે. જેને લગિી નીચેની વવગિો પરથી ગ્રોસ વાવષિક

    મલૂ્ય નક્કી કરો.

    ૧. મળવાપાત્ર વાવષિક ભાડ ર . ૮૪૦૦૦

    ૨. મકાન ખાલી રહ્યા નો સમય ૩ માસ

    ૩. મ્ય વનવસપલ આકરિી ર . ૯૦૦૦૦

    ૪ વાજબી ભાડ (વાવષિક ) ર . ૮૫૦૦૦

    ૫. સ્ટાાંડડગ રેંટ ર . ૭૨૦૦૦

    જો ઉપરોક્િ દાખલા મા વસલૂ નરિ આવેલ ભાડ ર ૨૧૦૦૦ િોય િો સ ધારેલ ગ્રોસ વાવષિક મલૂ્ય

    પિ નક્કી કરો.

    https://forms.gle/abuUUCT3kiAi17Vp8

    Click on the following link to submit taxation assignment

  • SHRI K. K. SHASTRI GOVERNMENT COMMERCE COLLEGE SHREE K.K. SHASHTRI EDUCATIONAL CAMPUS, KHOKHARA ROAD,

    AHMEDABAD- 380008

    ASSIGNMENT

    Paper: International Economics & Public Finance – I

    Semester - III

    Instructions:

    1. All the students have to submit their assignments in PDF format.

    2. This information should be mentioned in the front page of your assignment;

    College Name

    Name

    Roll Number

    Class & Division

    Semester

    Subject

    3. Each topic should be written on new page.

    4. All questions are mandatory to attempt.

  • Paper: International Economics & Public Finance – I

    Semester - III

    1. Importance of International Trade.

    આંતરરાષ્ટ્રીય ળેપારન ું મહત્ળ સમજાળો.

    2. Stat the difference between Comparative Cost Advantage Theory and Factor

    Endowment Theory.

    .

    3. Infant Industry Argument of Protection.

    સુંરક્ષણ અંગેની બાલ ઉદ્યોગોની દીો સમજાળો.

    4. Purchasing Power Parity Theory.

    ખરીદક્તતનો સસદ્ાુંત સમજાળો.

    5. Arguments for Free Trade Policy.

    મ તત ળેપારની નીસતની તરફેણની દીો

    https://docs.google.com/forms/d/e/1FAIpQLSekc3buGZ9YuS2MYJOWIxhzq5C0F-7oXkl5M3hUQ9BDe-Bn7g/viewform?usp=pp_url

    Click on the following link to submit economics assignment

  • Shri K. K. Shastri Government Commerce College, Maninagar Ahmedabad

    Assignment Work Bcom Sem – 3 Year 2020 – 21

    Subject : Corporate Accounting

    There are total 07 Questions given in the Assignment. Write down any five of the following.

    Q. 1 Factors Affecting Valuation of Goodwill.

    Q. 2 Super Profit Method in Valuation of Goodwill.

    Q. 3 Intrinsic Value method and Market Value method of Valuation of Share.

    Q. 4 Write a Short note on Rebate of Bills Discounted.

    Q. 5 The following are the Balances appearing in the trial balance of Sagar commercial bank as on

    31 – 03 – 2011 :

    Amount (Rs.)

    Discount Received 4,48,000

    Bills discounted 11,53,000

    Rebate on Bills Discounted (1-04-2010) 32,000

    Information of discounted bills is as follows :

    Sr. No. Amount of Bills (Rs.) Rate of Discount in % Due Date (inclusive days of grace)

    1. 2,19,000 8 30-04-2011

    2. 2,19,000 9 14-05-2011

    3. 3,65,000 7 30-05-2011

    4. 3,50,000 6 12-06-2011

    Prepare Rebate on Bills Discounted Account and Interest and Discount Account and Show the

    amount to be transferred to P & L Account.

    Q. 6 Write a short note : Preferential Creditors as per Companies Act.

    Q. 7 Mahavir Company Ltd. Went into voluntary liquidation on 1 – 04 – 2008. The balance sheet was

    as under:

    Particular Amount (Rs.)

    Non current Liability: Share Capital: 10% preference share capital of Rs. 100 each A Equity share of Rs. 100 each B Equity share of Rs. 50 each Long term Borrowing: 15% Debenture Outstanding Interest on Debenture Bank overdraft (against stock) Current Liability:

    1,50,000 3,00,000 2,70,000

    3,00,000 22,500 90,000

  • Outstanding wages of worker Outstanding salary of employees Mortgage Loan (against investment) Creditors Total Liabilities Non Current Assets: Fix Assets: Land & Building Machinery Non Current Investment: Investment Current Assets: Stock Debtors Cash Total Assets

    10,000 20,000 27,500

    1,00,000 12,90,000

    4,80,830 3,20,000

    30,000

    1,20,000 2,50,000 89,170

    12,90,000

    Additional Information :

    (1) Assets Realise :

    Rs.

    Land & Building 6,90,000 Machinery 3,20,000 Stock 70,000 Debtors 2,50,000

    (2) Liquidation expenses Rs. 1,487.

    (3) Creditors (Loan mortgaged against investment) has sold investments at Rs. 28,500 and

    returned surplus amount to the liquidator.

    (4) All the liabilities were paid off on 30-09-2008.

    (5) To pay preference shareholders dividend for one year.

    (6) Local government Taxes of Rs. 5,000 was due during the last six months, included in the

    creditors.

    (7) Liquidators’ Remuneration :

    1 % on the amount of Asset Realized.

    3% on the amount paid to unsecured creditors.

    2% on the amount paid to preference shareholders.

    1% on the amount paid to equity shareholders.

    (8) According to Articles of Association, the preference shareholders are entitled to 30% of the

    surplus, if there is surplus left after paid up capital is returned to the equity shareholders.

    Prepare Liquidator’s Final statement of Receipt & Payment. Give necessary workings as a

    part of the answer.

    https://forms.gle/8YWuoVpFeuGL48xC9

    Click on following link to submit corporate account assignment

  • શ્રી કે. કા. શાસ્ત્રી સરકારી વાણિજ્ય કોલેજ, મણિનગર અમદાવાદ સ્વાધ્યાયન કાયય (એસાઇમેન્ટ) બી.કોમ. સેમેસ્ટર – ૩ વર્ય ૨૦૨૦ – ૨૧

    વવર્ય : કંપનીલક્ષી હિસાબી પધ્ધવિ સ્વાધ્યાયન કાયય (એસાઇમેન્ટ) મા ંકુલ ૦૭ પ્રશ્નો આપેલા છે. વનમ્નલીખીિ કોઇ પિ ૦૫ પ્રશ્નો ના જવાબ આપો. પ્રશ્ન. ૧ પાઘડી ના મલુ્ાાંકનને અસર કરતા પરરબળો. પ્રશ્ન. ૨ પાઘડી ના મલુ્ાાંકનમાાં અધિક નફાની રીત. પ્રશ્ન. ૩ શેરના મલૂ્ાાંકન માટે આંતરરક અને ઊપજ આિારરત રકિંમતની રીત. પ્રશ્ન. ૪ ટકૂનોંિ લખો : વટાવેલી હ ૂાંડીઓનુાં વળતર.

    પ્રશ્ન. ૫ સાગર કોમધશિ્ લ બેન્કના ચોપડામાાં તા.31 – 03 – 2011 ના કાચા સરવૈ્ામાાં નીચેની

    બાકીઓ હતી :

    રકમ (રૂ.) મળેલ વટાવ ૪,૪૮,૦૦૦ વટાવેલી હુાંડીઓ ૧૧,૫૩,૦૦૦ વટાવેલી હુાંડી પર વળતર (૧-૦૪-૨૦૧૦) ૩૨,૦૦૦ વટાવેલી હુાંડીઓની મારહતી નીચે મજુબ છે :

    ક્ર્મ ન.ં હ ંડીની રકમ (રૂ.) વટાવ દર (%) પાક્યા િારીખ (છૂટના હદવસો સહિિ)

    ૧. ૨,૧૯,૦૦૦ ૮ ૩૦-૦૪-૨૦૧૧ ૨. ૨,૧૯,૦૦૦ ૯ ૧૪-૦૫-૨૦૧૧ ૩. ૩,૬૫,૦૦૦ ૭ ૩૦-૦૫-૨૦૧૧ ૪. ૩,૫૦,૦૦૦ ૬ ૧૨-૦૬-૨૦૧૧

    વટાવેલી હુાંડીના વળતર નુાં ખાત ુાં તથા વ્્ાજ – વટાવ ખાત ુાં તૈ્ાર કરી નફા-નકુસાન ખાતે લઇ જવાની રકમ દશાાવો. પ્રશ્ન. ૬ ટૂાંક નોંિ લખો : કાંપનીિારા મજુબ પસાંદગીના લેણદારો. પ્રશ્ન . ૭ તા. ૦૧-૦૪-૨૦૦૮ના રોજ િી મહાવીર કાંપની લલ. સ્વૈચ્છછક ફડચામાાં જા્ છે. ત ેતારીખે કાંપનીનુાં પાકુાં સરવૈય ુનીચ ેમજુબ છે.

    વવગિ રકમ (રૂ.) ણબનચાલ ુદેવા:

  • શેરમ ડી: ૧૦%ની પે્રફરન્સ શેરમડૂી દરેક રૂ. ૧૦૦નો ઍ ઇક્વવટી શેર, દરેક રૂ. ૧૦૦નો બી ઇક્વવટી શેર, દરેક રૂ. ૫૦નો લાબંા ગાળાના ઊછીના નાિા: ૧૫%ના રડબેન્ચસા રડબેન્ચસા ઊપર ચકુવવાનુાં બાકી વ્્ાજ બેન્ક ઓવરડ્રાફ્ટ (સ્ટોક તારણ ઉપર) ચાલ ુદેવા: કામદારોને ચકુવવાની બાકી મજુરી કમાચારીને ચકુવવાની બાકી પગાર ગીરો લોન (રોકાણો સામે) લેણદારો કુલ દેવા ણબન ચાલ ુવમલકિો: સ્સ્િર વમલકિો: જમીન અને મકાન ્ાંત્રો લાબંા ગાળાના રોકાિો: રોકાણો ચાલ ુવમલકિો: સ્ટોક દેવાદારો રોકડ કુલ વમલકિો

    ૧,૫૦,૦૦૦ ૩,૦૦,૦૦૦ ૨,૭૦,૦૦૦

    ૩,૦૦,૦૦૦ ૨૨,૫૦૦ ૯૦,૦૦૦

    ૧૦,૦૦૦ ૨૦,૦૦૦ ૨૭,૫૦૦

    ૧,૦૦,૦૦૦ ૧૨,૯૦,૦૦૦

    ૪,૮૦,૮૩૦ ૩,૨૦,૦૦૦

    ૩૦,૦૦૦

    ૧,૨૦,૦૦૦ ૨,૫૦,૦૦૦ ૮૯,૧૭૦

    ૧૨,૯૦,૦૦૦ વિારાની મારહતી: (૧) લલવવીડટેરે નીચેની ધમલકતોના ઉપજાવ્્ા:

    રૂ. જમીન અને મકાન ૬,૯૦,૦૦૦ ્ાંત્રો ૩,૨૦,૦૦૦ સ્ટોક ૭૦,૦૦૦ દેવાદારો ૨,૫૦,૦૦૦

  • (૨) ધવસર્જન ખચા રૂ. ૧,૪૮૭ થ્ો.

    (૩) લેણદારોએ (ગીરો લોનનાાં રોકાણો સામે) રોકાણો રૂ. ૨૮,૫૦૦માાં વેછ્ા અને વિારાની

    રકમ લલવવીડટેરને પરત કરી.

    (૪) તમામ જવાબદારીઓ તા. ૩૦-૦૯-૨૦૦૮ ના રોજ ચકૂવાઇ હતી.

    (૫) પે્રફરન્સ શેરહોલડરોને એક વર્ાનુાં રડધવડન્ડ ચકૂવવુાં.

    (૬) લેણદારોમાાં છેલલા છ માસ દરમ્્ાન ચકુવવાપાત્ર સ્થાધનક સરકારી વેરા રૂ. ૫,૦૦૦

    સમા્લેા છે.

    (૭) લલવવીડટેરનુાં મહનેતાણુાં:

    ધમલકતની ઊપજ ઉપર ૧% લેખે.

    લબનસલામત લણેદારોને ચકૂવેલી રકમ ઉપર ૩% લખેે.

    પે્રફરન્સ શેરહોલડરોને ચકૂવેલી રકમ ઉપર ૨% લખેે.

    ઇક્વવટી શેરહોલડરોને ચકૂવેલી રકમ ઉપર ૧% લખેે.

    (૮) આરટિકલસ ઓફ એસોધસ્ેશનમાાં એવી જોગવાઇ છે તે મજુબ, ઇક્વવટી શેરહોલડરોને શેરમડૂી

    પરત ક્ાા પછી જો કોઇ વિારો રહ ેતો તે વિારાનો ૩૦% ભાગ પ્રેફરન્સ શેરહોલડરોને

    લેવા હકદાર છે.

    લલવવીડટેરનુાં છેવટનુાં આવક-જાવકનુાં પત્રક તૈ્ાર કરો. અને જરૂરી ગણતરીઓ જવાબના એક

    ભાગરૂપે આપો.

    https://forms.gle/8YWuoVpFeuGL48xC9

    Click on following link to submit corporate account assignment

  • SHRI K. K. SHASTRI GOVERNMENT COMMERCE COLLEGE SHREE K.K. SHASHTRI EDUCATIONAL CAMPUS, KHOKHARA ROAD,

    AHMEDABAD- 380008

    ASSIGNMENT

    Paper: Fundamental Statistics-1

    Semester - III Instructions:

    1. All the students have to submit their assignments in PDF format 2. This information should be mentioned in the front page of your assignment; ➢ College Name

    ➢ Name

    ➢ Roll Number

    ➢ Class & Division

    ➢ Semester

    ➢ Subject

    3. Each topic should be written on new page.

    4. All questions are mandatory to attempt.

  • Paper: Fundamental Statistics-1

    Semester – III

    1. Write down definition and rules of limit.

    2. Write down all basic terms of probability.

    3. Write down definition and properties of mathematical expectation.

    4. Write down definition and properties of negative binomial distribution.

    1. લક્ષ ની વ્યાખ્યા અને તનેા નનયમો લખો.

    2. દરકે સંભાવનાના મૂળભૂત પદો સમજાવો.

    3. ગનિતીય અપેક્ષાની વ્યાખ્યા અને તેના ગુિધમો લખો.

    4. ઋિ નિપદી ની વ્યાખ્યા અને તેના ગુિધમો જિાવો.

    https://docs.google.com/forms/d/e/1FAIpQLSco-PlOkA6HaY6M59ECQFKk5t4obVUHeuC2K-hOCXJk_xybwQ/viewform?usp=sf_link

    Click on following link to submit statistics assignment

  • ShriK.K.Shastri Government commerce college

    Maninagar , Ahmedabad

    Subject : Cost Accounting – 1 Class – S.Y B.Com ( Sem – 3 )

    Assignment – Year : 2020 – 21

    Instruction : Write Answers for any five questions.

    Q – 1 Discuss the advantages and limitations of Cost Accounting.

    Q – 2 Explain the Cost Classifications.

    Q – 3 Write short notes on A.B.C Analysis.

    Q – 4 Give difference between Bin Card & Stock Ledger of Materials.

    Q – 5

    From the following data of Shree Krishna Ltd. Find out :

    1) Reorder level

    2) Maximum level

    3) Minimum level

    4) Average stock level

    5) Danger point

    6) Safety stock

    Maximum time lag for immediate purchase is half week.

    Reorder quantity 1,200 units.

    Particular Maximum Average Minimum

    1. Reorder period ( Weeks)

    5 ? 3

    2. Usage ( units per week )

    ? 70 60

  • Q – 6:

    Vasundhara Ltd. has on 1st March, 2011 opening stock of 600 kgs of material “P” at Re. 1 per kg. The

    following transactions of receipts and issues where made:

    Date Particular Qty (Kgs) Rs.

    2011

    March 4 Purchase 800 960

    " 14 Issue 400 -

    " 22 Purchase 600 540

    " 26 Issue 395 -

    " 26 On verification shortage of 5 kgs was found

    April 8 Issue 500 -

    “ 18 Purchase 200 220

    “ 24 Issue 150 -

    “ 27 Issue 300 -

    “ 28 Return back from production to stores ( out of 08th April, ’07 )

    100 -

    Issue of March, 2011 and April, 2011 are to be priced on FIFO and LIFO basis respectively.

    Prepare stock laser for Material ‘P’.

  • Q – 7 Ch – 4 Direct Labour sum no – 8(A) Desai Ltd. Page no. Eng -224 Guj – 231

    Sum No. 8 ( A ) –

    From the payroll of Desai Ltd. following data of the workers for January, 2011 is available. On the basis

    of the data, prepare a statement showing total wages for the month and the labour cost per day of 8

    hours. Contribution to the provident fund and the Employees State Insurance (E.S.I.) is calculated on

    Basic salary plus Dearness Allowance. Find out the total salary for one month also.

    1) Monthly salary basic Rs. 3,000

    2) Dearness Allowance p.m. Rs. 3,000 (fixed)

    3) Perquisite to each worker Rs. 80

    4) Leave salary 10% of the basic pay.

    5) Employer's contribution to provident fund 8 1/3%

    6) Employer’s contribution to E.S.I. 2%

    7) Number of working days in a month 25

    8) Daily working hours 8

    Q – 8 Ch – 4 Direct Labour sum no –15 from latest examination Narayan Ltd. Page no. Eng -236/1 Guj –

    243/2

    Sum No. 15 –

    Calculate Labour turnover rate in Narayan Ltd. for the month June, 2011 :

    (1) Replacement Method

    (2) Mixed Method ( Flux )

    (3) Separation method

    (4) Annual Equivalent LTR as per all three methods

    At beginning of June 9,000 At the end of June 11,000

    Separated by Resignation 600 Workers suspended 1,000

    Workers Retired 1,200 Recruitment (new) 1,400

    Out of a new recruitment 40% of workers appointed under expansion plan.

  • Q – 9

    In Arpit Co., the following particulars have been extracted for the quarter ended 31st March, 2007 :

    Particular Production Department Service Department

    A B C X Y

    Direct Wages Rs.15,000 Rs.22,500 Rs. 30,000 Rs. 7,500 Rs. 15,000

    Direct Material Rs.7,500 Rs. 15,000 Rs. 15,000 Rs. 11,250 Rs. 11,250

    No. of Employee 750 1,125 1,125 375 375

    Electricity (kwh) 3,000 2,250 1,500 750 750

    Value of assets Rs. 30,000 Rs. 20,000 Rs. 15,000 Rs. 5,000 Rs. 5000

    Light Point 5 8 2 3 2

    Area (sq. mtrs.) 75 125 25 25 25

    The expenses for the period were :

    Power Rs. 550 Stores overhead Rs. 400

    Lighting Rs. 100 Staff Welfare Rs. 1,500

    Depreciation Rs. 15,000 Repairs Rs. 3,000

    General overheads Rs. 6,000 Rent and taxes Rs. 275

    Apportion the expenses of department Y according to direct wages and those of department X in the

    ratio of 5:3:2 to the production departments.

    Compute the departmental overhead rate of each of the production department.

  • Q – 10

    The Jyoti Textiles limited has three Production department A, B and C and service department D. The

    following figures are available for March, 2011 of 25 working days of 8 hours each day :

    Expenditure Total A B C D

    Rs. Rs. Rs. Rs. Rs.

    Supervisor’s Salary 20,000 - - - -

    Rent 5,000 - - - -

    Power and electricity 11,000 2,000 3,000 3,600 2,400

    Labour welfare expenses 4,800 - - - -

    Other 11,200 1,000 3,400 5,000 1,800

    52,000

    You are given the additional following information :

    Number of workers 240 80 60 60 40

    Apportionment of

    Supervisor’s Salary - 30% 20% 20% 30%

    Floor area ( In sq. ft. ) - 600 800 600 500

    Services rendered by

    Service department - 35% 30% 35% -

    Calculate the labour rate for each of the Department A, B and C.

    https://forms.gle/twFXZqGmyaGpyDxG6

    Click on the following link to submit cost acconting assignment

  • શ્રીકે.કે.શાસ્ત્રી સરકારી વાણિજ્ય કોલેજ

    મણિનગર, અમદાવાદ

    વિષય: પડતર હિસાબી પદ્ધતત ૧ - એસ.વાય. બી.કોમ. ( સેમ - 3 )

    અસાઇમેન્ટ – વર્ષ : ૨0૨0 – ૨૧

    સચૂના: કોઈપિ પાાંચ પ્રશ્નો માટે જવાબો લખો.

    પ્રશ્ન – ૧. પડતર હિસાબીના ફાયદા અને મયાષદાઓની ચચાષ કરો.

    પ્રશ્ન – ૨. પડતર ન ાં વગીકરિ સમજાવો.

    પ્રશ્ન – 3. ટૂાંકનોંધ લખો ABC તવશ્લેર્િ

    પ્રશ્ન – ૪ તફાવત લખો બીન કાડષ અને માલસામાન ખાતાવિી.

    પ્રશ્ન – ૫ :

    શ્રીકૃષ્િ ણલ. ની આપેલી માહિતીના આધારે શોધો :

    1) પ ન: વરદી સપાટી 2) મિત્તમ સપાટી 3) લઘ ત્તમ સપાટી 4) સરેરાશ સપાટી 5) ભય સપાટી 6) સલામતી જથ્થો

  • તાત્કાણલક ખરીદીની વધ માાં વધ મ દત અડધ ાં અઠવાહડય ાં.

    વરદી જથ્થો ૧,૨૦૦ એકમો.

    તવગત મિત્તમ સરેરાશ લઘ ત્તમ 1. માલ મેળવતા સમય

    (અઠવાહડયામાાં) ૫ ? 3

    2. વપરાશ ( અઠવાહડક – એકમો )

    ? ૭0 ૬0

    પ્રશ્ન – ૬

    વસ ાંધરા ણલ. પાસે માલસામગ્રી “પી” નો માચષ ૨૦૧૧ માાં શરૂઆતનો સ્ટોક ૬૦૦ હકલો, એક હકલોના રૂ. ૧ લેખેનો િતો. માલસામગ્રીની ખરીદી અને જાવકના વ્યવિારો નીચે મ જબ થયા :

    તારીખ તવગત જથ્થો હકલો ર . ૨૦૧૧

    માચષ ૪ ખરીદી ૮00 ૯૬0 " ૧૪ જાવક ૪00 -

    " ૨૨ ખરીદી ૬00 ૫૪0 " ૨૬ જાવક 3૯૫ -

    " ૨૬ સ્ટોકની તપાસિી કરતા ૫ હકલો તન ઘટ માલમૂ પડી

    એતપ્રલ ૮ જાવક ૫00 -

    “ ૧૮ ખરીદી ૨00 ૨૨0 “ ૨૪ જાવક ૧૫0 -

    “ ૨૭ જાવક 300 -

    “ ૨૮ ઉત્પાદન કેન્ર પરથી પરત આવેલ માલ કે જે ૮મી એતપ્રલ, ૧૧ના રોજ પરૂો પાડવામાાં આવ્યો

    િતો.

    ૧00 -

  • માચષ, ૨૦૧૧ અને એતપ્રલ, ૨૦૧૧ માાં જાવક ની હકિંમત નક્કી કરવા માટે અન ક્રમે “વિલે ાં તે પિલે ાં” ( FIFO ) અને “છેલલ ાં તે પિલે ાં” ( LIFO ) ની પદ્ધતત અપનાવાય છે.

    માલસામગ્રી “પી “ ની સ્ટોરની ખાતાવિી તૈયાર કરો.

    પ્રશ્ન – ૭

    Gujarati – Sum no – 8 ( A ) :

    દેસાઈ ણલ. પગારપત્રકમાાંથી એક કામદારની જાન્ય આરી ૨૦૧૧ ની મજૂરી ની માહિતી નીચે મ જબ મળે છે. તેને આધારે ૮કલાકમાાં કામદાર હદવસ ની મજ રી પડતરની ગિતરી કરો. ભતવષ્યતનતધમાાં ફાળો તથા કમષચારી રાજ્ય વીમા યોજના માાં ફાળો મળૂ વેતન તથા મોંઘવારી ભથ્થાને મ ળ રકમ પર ગિાય છે. એક માસન ાં ફુલ વેતન પિ જિાવો.

    9) માતસક મળૂ વેતન રૂ. 3,000 10) મોંઘવારી ભથ્થ (માતસક) રૂ. 3,000 11) દરેક કામદારને સવલત રૂ. ૮0 12) રજા નો પગાર મળૂ વેતન ના ૧0% 13) માણલકનો ભતવષ્ય તનતધમાાં ફાળો ૮ ૧/3% 14) માણલકનો વીમા યોજનામાાં ફાળો ૨% 15) એક માસના કામના હદવસો ૨૫ 16) દૈતનક કામના કલાકો ૮

  • પ્રશ્ન – ૮

    નારાયિ ણલતમટેડની જ ન, ૨૦૧૧ની માહિતીના આધારે મજ ર ફેરબદલી દર શોધો :

    1) પ નઃ સ્થાપનાના આધારે 2) ત્યાગ પદ્ધતતના આધારે 3) તમશ્ર પદ્ધતતના આધારે 4) ત્રિે પદ્ધતતનો સમક્ષ વાતર્િક દર

    જૂની શરૂ ની સાંખ્યા ૯,000 જૂનને અંતે સાંખ્યા ૧૧,000

    રાજીનામ ાં આપી છુટા થયેલ ૬00 બરતરફ થયેલા ૧,000

    તનવતૃ્ત થયેલા કામદારો ૧,૨00 નવા તનમાયેલા કામદારો ૧, ૪00

    નવા તનમાયેલા પૈકી ૪૦ % કામદારો તવસ્તરિ યોજના િઠેળ તનમણકૂ થયેલ છે.

  • પ્રશ્ન – ૯

    અતપિત કાંપનીના તા. 3૧-3-‘0૭ ના રોજ પરૂા થતાાં છેલલા ચાર માસના ગાળા અંગે નીચે મ જબની માહિતી આપેલી છે :

    તવગત ઉત્પાદન તવભાગો સેવા તવભાગો અ બ ક એક્સ વાય

    પ્રત્યક્ષ વેતન રૂ. ૧૫,000 રૂ. ૨૨,૫૦૦ રૂ. 30,000 રૂ. ૭,૫૦૦ રૂ. ૧૫,000 પ્રત્યક્ષ માલસામાન રૂ. ૭,૫૦૦ રૂ. ૧૫,000 રૂ. ૧૫,000 રૂ. ૧૧,૨૫૦ રૂ. ૧૧,૨૫૦ કમષચારી સાંખ્યા ૭૫૦ ૧,૧૨૫ ૧,૧૨૫ 3૭૫ 3૭૫ પાવર હકલોવોટ 3,000 ૨,૨૫૦ ૧,૫00 ૭૫૦ ૭૫૦ તમલકત ની હકિંમત રૂ. 30,000 રૂ. ૨0,000 રૂ. ૧૫,000 રૂ. ૫,000 રૂ. ૫,000 વીજળી પોઇન્ટ ૫ ૮ ૨ 3 ૨ તવસ્તાર ચો.મી. ૭૫ ૧૨૫ ૨૫ ૨૫ ૨૫

    ઉપરોક્ત સમય દરતમયાન થયેલા ખચાષ:

    પાવર રૂ. ૫૫૦ Stores overhead રૂ. ૪00

    વીજળી રૂ. ૧00 Staff Welfare રૂ. ૧,૫00

    ઘસારો રૂ. ૧૫,000 Repairs રૂ. 3,000

    સામાન્ય તશરોપરી ખચાષ રૂ. ૬,000 Rent and taxes રૂ. ૨૭૫

    સેવા તવભાગ “વાય” ના ખચાષ પ્રત્યક્ષ વેતનને આધારે તથા સેવા તવભાગ “એક્સ” ના ખચાષ ઉત્પાદન તવભાગોમાાં ૫: 3: ૨ ના પ્રમાિમાાં વિેંચવાના છે. દરેક ઉત્પાદન તવભાગ માટે પ્રત્યક્ષ વેતનને આધારે વસલૂાતનો દર શોધો.

  • પ્રશ્ન – ૧0

    ધી જ્યોતત ટેક્સ્ટાઇલ ણલતમટેડના કારખાનામાાં અ, બ અને ક નામના ત્રિ ઉત્પાદન ખાતા છે. તેમ જ ડ નામનો સેવા તવભાગ છે. માચષ, ૨૦૧૧ દરતમયાન ૮ કલાકનો એક એવા ૨૫ કામકાજના હદવસો િતા જે અંગેના આંકડા નીચે મ જબ િતા :

    ક લ અ બ ક ડ

    રૂ. રૂ. રૂ. રૂ. રૂ.

    સ પરવાઇઝર નો પગાર ૨0,000 - - - -

    ભાડ ૫,000 - - - -

    પાવર અને વીજળી ૧૧,000 ૨,000 3,000 3,૬00 ૨,૪00

    કામદાર કલયાિ ખચષ ૪,૮00 - - - -

    અન્ય ખચષ ૧૧,૨00 ૧,000 3,૪00 ૫,000 ૧,૮00

    ૫૨,000

    આ ઉપરાાંત, તમને નીચેની વધારાની માહિતી આપવામાાં આવી છે. તેને આધારે ત્રિે ઉત્પાદન તવભાગોનો પ્રત્યક્ષ કામદાર કલાક-દર શોધો :

    કામદારોની સાંખ્યા ૨૪0 ૮0 ૬0 ૬0 ૪0

    સ પરવાઇઝર ના પગાર ની

    ફાળવિી ન ાં પ્રમાિ - 30% ૨0% ૨0% 30%

    રોકેલી જગ્યા (ચો. ફુટ) - ૬00 ૮00 ૬00 ૫00

    સેવા તવભાગે આપેલી

  • સેવા ન ાં પ્રમાિ - 3૫ % 30% 3૫ % -

    https://forms.gle/twFXZqGmyaGpyDxG6

    Click on the following link to submit cost acconting assignment

  • SHRI K.K.SHASTRI GOVT. COMMERCE COLLEGE, AHMEDABAD

    ASSIGNMENT FOR SEMESTRE III, 2020-21

    SUBJECT – COMMERCIAL COMMUNICATION

    UNIT NO: 1 TEXT

    LESSON 1 THE HAPPY PRINCE

    Questions

    1. What did the statue of the Happy Prince look like ?

    2. What did the Swallow see when if flew over the city? /

    4. Why was the statue of the Happy Prince weeping?

    6. What made the Swallow stay back?

    8. What did God ask his angels to find?

    9. What strange thing happened according to the overseer?

    SHORT NOTE

    1. The statue of Happy Prince

    2. The end of the story

    LESSON 2 I’M HUNGRY

    Questions

    2. How did the mother describe the boat?

    4. What according to the boy made the city seem dead?

    5. When did the father’s personality come into view?

    7. Why was the boy glad when his father was absent?

    8. What did the boy’s mother feed him to control his hunger?

    SHORT NOTE

    1. The significance of the story boat journey

    2. The character of the father

    LESSON 3 LETTER TO JOHN D JOHNSTON

    Questions

    1. Why did Abraham Lincoln write this letter?

    2. What did the step-brother want from Lincoln?

    4. How will Abraham Lincoln’s offer help his step-brother?

    5. What did the brother initially offer Lincoln for the money?

  • SHORT NOTE

    1. Abraham Lincoln’s advice to his brother

    LESSON 4 MY GRANDMOTHER

    Questions

    2. What did the grandmother do when the author was in his class?

    3. How did the grandmother take care of the author?

    4.What changed their relationship?

    6.What did the grandmother do when the author returned from his studies abroad?

    8. What did the grandmother do before she passed away?

    SHORT NOTE

    1. The author’s relationship with the Grandmother

    LESSON 5 MY GREATEST OLYMPIC PRIZE

    Questions

    1. Why were nationalistic feelings high at the 1936 Berlin Olympics?

    2. What was Jesse Owens’ expectations at the games?

    4.Who helped Jesse Owens during qualifying jumps? How?

    6. What according to Owens was his most precious achievement at Berlin ?

    7. What is the Olympic ideal? How does Luz Long fulfill it?

    SHORT NOTE

    1. Friendship between Jesse Owens and Luz Long

    UNIT NO: 2 SOFT SKIILL FOR EFFECTIVE COMMUNICATION

    1. Business Ethics And Etiquettes

    2. Importance of Time Management

    3. Meaning and types of Presentation skill

    https://docs.google.com/forms/d/e/1FAIpQLScmwFqxP9Pq1FWBcJnCy60j3iVpUho5GfbyI1gWUensFB95nQ/viewform

    Click on the following link to submit cost acconting assignment

  • Link of assignment Sem-3

    1. IFS

    https://docs.google.com/forms/d/e/1FAIpQLSdyWhKM9qAXrY7Z4Qcch1b3stLqdgmfcEGPA4L9BNbiSTx8

    Jg/viewform?usp=pp_url

    2. Eco

    https://docs.google.com/forms/d/e/1FAIpQLSekc3buGZ9YuS2MYJOWIxhzq5C0F-7oXkl5M3hUQ9BDe-

    Bn7g/viewform?usp=pp_url

    3. Stats

    https://docs.google.com/forms/d/e/1FAIpQLSco-PlOkA6HaY6M59ECQFKk5t4obVUHeuC2K-

    hOCXJk_xybwQ/viewform?usp=sf_link

    4. Cost accounting

    https://forms.gle/twFXZqGmyaGpyDxG6

    5. Corporate accounting

    https://forms.gle/8YWuoVpFeuGL48xC9

    6. Taxation

    https://forms.gle/abuUUCT3kiAi17Vp8

    7. CC

    https://docs.google.com/forms/d/e/1FAIpQLScmwFqxP9Pq1FWBcJnCy60j3iVpUho5GfbyI1gWUensFB95

    nQ/viewform

    https://docs.google.com/forms/d/e/1FAIpQLSdyWhKM9qAXrY7Z4Qcch1b3stLqdgmfcEGPA4L9BNbiSTx8Jg/viewform?usp=pp_urlhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSdyWhKM9qAXrY7Z4Qcch1b3stLqdgmfcEGPA4L9BNbiSTx8Jg/viewform?usp=pp_urlhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSekc3buGZ9YuS2MYJOWIxhzq5C0F-7oXkl5M3hUQ9BDe-Bn7g/viewform?usp=pp_urlhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSekc3buGZ9YuS2MYJOWIxhzq5C0F-7oXkl5M3hUQ9BDe-Bn7g/viewform?usp=pp_urlhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSco-PlOkA6HaY6M59ECQFKk5t4obVUHeuC2K-hOCXJk_xybwQ/viewform?usp=sf_linkhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSco-PlOkA6HaY6M59ECQFKk5t4obVUHeuC2K-hOCXJk_xybwQ/viewform?usp=sf_linkhttps://forms.gle/twFXZqGmyaGpyDxG6https://forms.gle/8YWuoVpFeuGL48xC9https://forms.gle/abuUUCT3kiAi17Vp8https://docs.google.com/forms/d/e/1FAIpQLScmwFqxP9Pq1FWBcJnCy60j3iVpUho5GfbyI1gWUensFB95nQ/viewformhttps://docs.google.com/forms/d/e/1FAIpQLScmwFqxP9Pq1FWBcJnCy60j3iVpUho5GfbyI1gWUensFB95nQ/viewform