Health Tips 1
-
Upload
tejal-patel -
Category
Documents
-
view
220 -
download
0
Transcript of Health Tips 1
7/23/2019 Health Tips 1
http://slidepdf.com/reader/full/health-tips-1 1/1
આજકાલ િસઝનમા ંઘણા ંફરફાર થઈ રા છે થી આપણા શરરની િૃત ઉપર પણ તનેી અર પડ છે.
બદલતી િસઝનન ેકારણ ેશરદ, ઉધરસ અન ેપેટની સમયાઓ સૌથી વ ુથાય છે.એસીડટ થવી એ એક
સામાય સમયા છે. નો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘ ુઉપાયો ારા કર છે. જો તમ ેપણ આ સમયાઓનો
ઈલાજ કરવા માટ કડવી દવાઓથી થાક ગયા હોવ તો આ અમ ેતમન ેઆ તમામ સમયાઓમાથંી ટકારોઅપાવવા એક ટટ ઉપાય બતાવી રા છે.
લુસીના પાન,ગોળ અન ેલનૂા રસન ેસાથ ેિમ કરને વાદટ પીુ ંબનાવવામા ંઆવ ેછે ન ેલુસી ધુા
કહવાય છે.આ વાદટ હોવાની સાથ ેસાથ ેશરદ,ખાસંી, માથાનો ુ:ખાવો અન ેપેટમા ંગસે અન ેએસીડટ વા
રોગોન ેખતમ કર છે.આ શરબત પાચન માટ સાુ હોય છે અન ેશરરની િતરોધક મતા પણ વધાર છે.
શરબત બનાવવાની રત-
લુસીના પાન અડધો કપ, ગોળ 3/4 કપ, 5 લનૂો રસ, 10 નાની ઈલાયચી અન ે10 કપ પાણી તયૈાર
રાખો.
સૌ થમ લુસીના પાન,લનૂો રસ અન ેએલચીન ેએકસાથ ેવાટ લેુ.ં હવ ેએક વાસણમા ંપાણી લઈન ેતેમાં
ગોળ નાખી ઉકાળો. પાણીમા ંગોળ ઓગળ ય યારબાદ ગસે બદં કર દો અન ેતેમા ંલુસીન ેવાટને બનાવલે
પેટન ેનાખી દો. હવ ે2-3 કલાક ધુી આ પીણાન ેઢાકંન ેકૂ દો. યાર એકદમ ઠું થાય યાર તેન ેગાળ લો
અન ેએક બોટલમા ંભર લો.
આ રસન ેગરમીમા ઠું કરને પી શકાય છે અથવા િશયાળામા ંગરમા ગરમ ચાની મ પણ પી શકાય છે.આ રસ
10-15 દવસ ધુી જમા ંતાજો રહ છે.આ રસ બદલાતી િસઝનમા ંશરદ,ખાસંી અન ેપેટના ુ:ખાવા માટ
અસરકારક છે.