Friendship day

13

Transcript of Friendship day

Page 1: Friendship day
Page 2: Friendship day
Page 3: Friendship day

ભારતમાાં ફ્રેંડશીપડેની શરૂઆત પશ્ચિમી સાંસ્કશૃ્ચતમાાંથી આવી અને નવયવુાનોએ તેને સારો એવો આવકાર આપ્યો. ધીરેધીરે આખા ભારતમાાં આ દિવસની ઉજવણી થવા લાગી.પરાંત ુહવે તે માત્ર યાંગસ્ટસસનો જ ઈજારો રહ્યો નથી, નાનાથી લઈને મોટેરાઓ પણ હવે આ દિવસની ઉજવણીમાાં ભાગીિાર બને છે.

ખાસ કરીને નવયવુાનોમાાં ફ્રેંડશીપનો કે્રઝ વધારે જોવા મળે છે. જેમજેમ સમય શ્ચવતતો ગયો તેમતેમ ભારતનો યવુાવગસ પણ સ્ટાઈલીશ, ફેશનીશ ગ્લેમરયકુ્ત બનતો ગયો અને તેની સાથે સાથે ફ્રેંડશીપ ડે ઉજવવાની રીતો પણ મોઘી અને સ્ટાઈલીશ બનતી ગઈ.

પહલેા તો ફ્રેંડશીપ ડે હોય એટલે નવા કપડા પહરેીને કોલેજમાાં જવાનુાં અને માત્ર હેંડશેક કરવાનો એટલે ફ્રેંડશીપ ડે પણૂસ. પરાંત ુહવે નવા રાંગબેરાંગી કપડાની સાથે સાથે મોઘામાાં મોઘો ફ્રેંડશીપ બેલ્ટ, બાઈક, પાટી, મવૂી, પબ, ડાન્સ પાટી વગેરે વગેરે..

Page 4: Friendship day

ફ્રેંડશીપ ડે ઓગસ્ટના પહલેા રશ્ચવવારે ઉજવાય છે. બધા જ ડેઝમાાંથી આ એક અનોખો ડે શ્ચવશ્વના ઘણાબધા િેશોમાાં ઉજવાય છે. પશ્ચિમી સાંસ્કશૃ્ચતમાાંથી આવેલો આ ડે ભારતીય સાંસ્કશૃ્ચતનો એક ભાગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે શ્ચમત્રો પોતાના પે્રમને વ્યક્ત કરે છે. એક શ્ચમત્ર બીજા શ્ચમત્રને અનેક જાતની ભેટ ,ચૉકલેટ, ફૂલ, કાડસ આપે છે અને ફ્રેંડશીપ બેલ્ટ પણ બાાંધે છે. અથવા બીજા અથસમાાં કહીયે તો પોતાની શ્ચમત્રતાને એ બેલ્ટ બાાંધી અતટૂ બનાવે છે. આ દિવસે ઘણા યાંગસ્ટરો નવા શ્ચમત્રો બનાવે છે. તેમની સાથે શ્ચમત્રતા કરવાનો તે ઈજહાર કરે છે. in this way they make some new friends...

જૂના શ્ચમત્રો આ દિવસે એકઠા થઈને તેમના ભતૂકાળના મજાના દિવસો ફરી તાજા કરે છે. અને હા બે શ્ચમત્રો વચ્ચે થયેલા અબોલાને બચુ્ચામાાં બિલવાનો એટલે કે માફી માાંગવાનો આ ખાસ દિવસ કહી શકાય. કારણ કે આ દિવસે બધી જ ગેર સમજો , ભેિભાવ ભલુી જઈને ફરી શ્ચમત્રતાના તાાંતણે બાંધાઈ જવાય છે.

Page 5: Friendship day

ફ્રેંડશીપ ડેનો ઇશ્ચતહાસ 73 વર્સ જૂનો છે, છતાાં તેના શ્ચવશે સાદહત્ય નદહવત છે. િરેકના જીવનમાાં શ્ચમત્રો તો હોય જ છે. શ્ચમત્રો જીવનમાાં હકારાત્મક ભશૂ્ચમકા ભજવતા હોય છે. આ જ મમસને યનુાઈટેડ સ્ટેટસ કોંગે્રસે ઇ.સ.1935માાં સમજી ગય ુહત ુાં. અને સરકારે આ શ્ચમત્રતાને માન આપવા ઓગસ્ટના પ્રથમ રશ્ચવવારને ફ્રેંડશીપ ડે તરીકે ઉજવવાનુાં નક્કી કયુું છે. ત્યાર બાિ આ દિવસ બીજા ઘણા િેશોમાાં પણ ઉજાવા લાગ્યો. ઇ.સ.1997માાં ય.ુએસને winnie-the-pooh આપીને શ્ચવશ્વમાાં ફ્રેંડશીપ એમ્બેસડર િેશની ખ્યાતી આપવામાાં આવી

Page 6: Friendship day

બાઈબલ,ગીતા, કુરાસન, વગેરે ધાશ્ચમિક ગ્રાંથોમાાં પણ શ્ચમત્રતાને ઉચ્ચ સ્થાન આપવામાાં આવ્યુાં છે.

ખ્રીસ્તી ધમસના બાઈબલ ગ્રાંથમાાં મેથ્ય ુ7:7માાં શ્ચમત્રતા શ્ચવશે લખાય ુછે કે -'' તુાં માગીશ તો તને જરૂર મળી જશે, તુાં શોધીશ તો તને જરૂર જડી જશે, તુાં િરવાજે ટકોરા િાઈશ તો બારણા તારે માટે ખલુી જશે.''

શ્ચમત્રમાાં પણ આવુાં જ હોય છે, તમે સાચો શ્ચમત્ર શોધશો તો તમને અવશ્ય મળી જશે. શોધવાથી તો ભગવાન પણ મળે છે, તો શુાં એક સાચો શ્ચમત્રના મળે. એવુાં પણ બને કે તમે ભગવાનની શોધમાાં હોય અને તમને સાચો શ્ચમત્ર મળી જાય જે ભગવાનને પણ ટપી જાય એવો હોય...

Page 7: Friendship day

''દહન્દુ ધમસના મહાભારત ગ્રાંથમાાં શ્ચમત્રતાને ભગવાન શ્રી કૃષ્ણએ શ્ચમત્રતાને એક રાંગ તરીકે પ્રિશ્ચશિત કરી છે, જેમાાંથી જીવનના બીજા અનેક રાંગો છૂટા પડે છે. એફેક્શન, રોમાાંશ, બાંધતુ્વ, રક્ષણ, માગસિશસક, વ્યક્ક્તગતતા, અને પજવણી વગેરે શ્ચમત્રતાના રાંગમાાંથી છૂટા પડતા રાંગો છે.'' શ્ચમત્રતા આના કરતા વધારે રાંગોથી ભરેલી છે. આ વાતની સાથસકતા તો જેની પાસે શ્ચમત્રો હોય તેજ સમજી શકે. કેમ શ્ચમત્રો.

Page 8: Friendship day

આ દિવસની તૈયારીઓ અને તેની પ્લાશ્ચનિંગ અઠવાડીયાથી ચાલ ુથઈ જતી હોય છે. અને પાછી ક્યા કેટલો સમય કાઢવો તેની પળે પળની પ્લાશ્ચનિંગ કરી લેવામાાં આવતી હોય છે. સવારે કોલેજ પણ લેક્ચર બધા બાંક, કેંટીનમાાં બધાએ ભેગા થવાનુાં, કોલેજના સમય સધુી બધાને બેલ્ટ બાાંધી િેવાના, બારથી ત્રણ મવૂી, હોટેલમાાં લાંચ, ગાડસનમાાં આખી બપોર મસ્તી, નાસ્તા પાણી, અને રાતે્ર તો દિવસ ઉગે, ડાન્સ પાટી, પબ, વગેરેમાાં જઈને મોજમસ્તી કરવાની અને આખ ુવર્સ આ દિવસની ઉજવણીને વાગોળવાની.

ફ્રેંડશીપ ડેની આવી ગ્લેમરલી ઉજવણી મોટાભાગની મેટ્રોસીટીમાાં જ જોવા મળે છે.ભાઈ િરેકની રીત જુિી જુિી હોય છે ખરૂને શ્ચમત્રો..? તમે તમારા શ્ચમત્રો સાથે કઈ રીતે ફ્રેંડશીપ ડેની ઉજવણી કરી અમને ચોક્ક્સ જણાવો અને તમારા શ્ચમત્ર સાથે ફોટો પણ મેલ કરો.

Page 9: Friendship day

આમતો આપણે િરેક બાબતોને પૈસાની સાથે સરખામણી કરીએ છીએ. પરાંત ુજ્યા પે્રમની વાત આવે ત્યા પૈસા પત્થર બની જતા હોય છે. બે શ્ચમત્રો વચ્ચેના પે્રમનુાં પણ કઈ આવુાં જ છે. શ્ચમત્ર સામે હોય એટલે પૈસા સામે ન જોવાય. એટલે તે તેના માટે મોઘામાાં મોઘી ગીફ્ટ, ચોકલેટ, બેલ્ટ વગેરે લઈ આવે, અને મલ્ટીપ્લેક્સમાાં દફલ્મ જોવા જવાનુાં તો પાકુ જ હોય જ કેમ.?

આપણે ભોગવેલી આ વસ્તઓુનુાં ઉત્પાિન સ્પેશ્ચશયલ ફ્રેંડશીપ ડે માટે મદહનાઓ પહલેા થતુાં હોય છે. મદહનાઓ પહલેા આ બધી વસ્તઓુથી માકેટ ઉભરાઈ જત ુહોય છે. અને માકેટરો મો માાંગી દકિંમત આપણી પાસે પડાવતા હોય છે. સાથે સાથે અનેક લોભામણી ઓફરો આવી જતી હોય છે. એસએમએસ ફ્રી સવીસ,રેદડયો પર ફોન કરો અને કપલ ટીકીટ જીતવાનો મોકો વગેરે વગેરે..

Page 10: Friendship day

ખચસ ગમેતેટલો થાય થાય પરાંત ુકોઈ પે્રમી, કોઈ શ્ચમત્ર, પાછુ વળીને જોતો નથી. કારણ કે શ્ચમત્રતાના દિવસ કરતા શ્ચમત્રન ુમહત્વ વધારે હોય છે. એટલે જ તો શ્ચમત્રોને આશ્ચથિક બાબત નડતી નથી હોતી. ફ્રેંડશીપમાાં પૈસા પાટીનુાં મહત્વ હોત ુનથી. અને હોવ ુપણ ન જોઈએ. ન ગીફ્ટ, ન ફ્રેંડશીપ બેલ્ટ, ન મવૂી ન બીજા કોઈ પણ વૈતરા છતાાં બધા શ્ચમત્રો ભેગા મળી કોલેજની લાઈબે્રરીના પગથીયે કે કેન્ટીનની બહાર બેસીને એકબીજા સાથે વીતાવેલા દિવસોને વાગોળવાથી કે ભશ્ચવષ્યમાાં વાગોળી શકાય એવા દિવસો ઘડવાથી પણ ફ્રેંડશીપ ડેની ભવ્ય ઉજવણી કરી શકાય. તમારૂ શુાં માનવુાં છે શ્ચમત્રો.?

Page 11: Friendship day
Page 12: Friendship day
Page 13: Friendship day