તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ....

52

Transcript of તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ....

Page 1: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા
Page 2: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

તથાિપ

સુરેશ Éષીનુ ં સાિહ;યિવr - કાEય

સુરેશ ,ષી

Page 3: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

તથાિપ Copyright © by સુરેશ Éષી. All Rights Reserved.

Page 4: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

Contents Contents

તથાિપ v 'એકL’નો Kંથ-ગુલાલ vi સજ~ક-પિરચય 1

– 4

પાંચ અંકનું નાટક 6

ડCુમસ: સમુMદશ~ન 18

થાક 28

કોઈક વાર 35

તે હવે 37

Page 5: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

તથાિપ

તથાિપ

સુરેશ Éષીનું સાિહ;યિવr: કાEય

સુરેશ હ. Éષી

સંકલન: િશરીષ પંચાલ

v

Page 6: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

'એક%’નો $ંથ-ગુલાલ ' ’ -

આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાિહ;ય માટનેાં Hનેહ-Oેમ-મમતા અને ગૌરવથી Oેરાઈને ‘એકL’ પિરવારે સાિહ;યનાં ઉjમ ને રસOદ પુHતકોને, વી`� મા>યમથી, સૌ વાચકો ને મુ5તપણે

પહYચાડવાનો સંકDપ કરેલો છ.ે

આજ સુધીમાં અમે જ ેજ ેપુHતકો અમારા આ ઈ-બુકના મા>યમથી Oકાિશત કરેલાં છ ેએ સવ~ આપ

www.ekatrafoundation.org

તથા

vi

Page 7: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.

અમારો 'િ(કોણ: :

હા, પુHતકો સૌને અમારે પહYચાડવાં છ ે– પણ cિvપૂવ~ક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહVચવાનો’ જ છ,ે એ ખ^ં; પરંતુ એટલું પૂરતું

નથી. અમારે ઉjમ વHતુ સરસ રીતે પહYચાડવી છ.ે

આ રીતે –

** પુHતકોની પસંદગી ‘ઉjમ-અને-રસOદ’ના ધોરણે કરીએ છીએ: એટલે ક ેરસપૂવ~ક વાંચી શકાય એવાં ઉjમ પુHતકો અમે, ચાખીચાખીને, સૌ સામે

મૂકવા માગીએ છીએ.

** પુHતકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોKાફ; એ પછી હશે એક ખાસ મહJવની બાબત – લેખક પિરચય અને પુHતક પિરચય (ટૂકંમા) અને પછી હશે પુHતકનું શીષ~ક અને Oકાશન િવગતો. ;યાર બાદ આપ સૌ પુHતકમાં Oવેશ કરશો.

– અથ~ાÑ, લેખકનો તથા પુHતકનો Oથમ પિરચય કરીને લેખક અને પુHતક સાથે હHતધૂનન કરીને આપ પુHતકમાં Oવેશશો.

તો, આવો. આપનંુ #વાગત છ ેગમતાના ગુલાલથી. , . .

*

Ekatra Foundation is grateful to the author for

'એકL’નો Kંથ-ગુલાલ

vii

Page 8: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify

content or use it commercially without written permission from author and publisher. Readers

can purchase original book form the publisher. Ekatra FoundationEkatra Foundation is a USA registered

not for proEt organization with objective to preserve Gujarati literature and increase its

audience through digitization. For more information, Please visit:

www.ekatrafoundation.org and https://ekatra.pressbooks.pub.

***

'એકL’નો Kંથ-ગુલાલ

viii

Page 9: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

સજ)ક-પિરચય -

11

Page 10: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી Oિતભા હતા. કોઈપણ સાિહ;યમાં જુદીજુદી િશ5તવાળા અનેક લેખકો હોવાના,

કટેલાક િવશેષ Oભાવશાળી પણ હોવાના; પરંતુ, આખા સાિહ;યસમયમાં પિરવત~ન આણનારા તો સદીમાં એકબે જ હોવાના – સુ.É. એવા એક યુગવત~ી સાિહ;યકાર હતા. એમનો જ?મ દિ|ણ ગુજરાતના વાલોડમાં. નaકના સોનગઢના

વનિવHતારમાં એ ઊછય~ા. એ Oકૃિતના સZદય~ની, એની રહHયમયતાની એમના સજ~કિચj પર ગાઢ અસર પડી. મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વqભિવkાનગરમાં અ>યાપન

કય~ું. પણ એમની લાંબી કારિકદ~ી (1951-1981) તો વડોદરાની મ. સ. યુિનવિસ~ટીમાં ગુજરાતીના Oોફેસર તરીક ે રહી. વડોદરા જ એમની ઉjમોjમ સાિહ;યOવૃિjનું થાનક બ?યંુ. સુરેશ Éષીએ િવrભરના સાિહ;યનો િવશાળ અને ]ડો પિરચય

કળેEયો. એ સમય પિtમનાં િચંતન અને સાિહ;યમાં આધુિનકતા–modernityનો હતો. એના પિરશીલનlારા પરંપરાગત ગુજરાતી સાિહ;યના Oવાહને એમણે, Oભાવક લેખનથી આધુિનકતાવાદી આંદોલનની િદશામાં પલટયો. સતત લખતા રહીને એમણે પોતાના િવવેચન lારા અને ‘િ|િતજ’ વગેરે 6 જટેલાં સામિયકો lારા નવા યુગની મુMા રચી; કિવતા-વાત~ા-નવલકથા-િવવેચનનાં અનેક પુHતકોના અનુવાદ lારા એમણે પિtમની તેજHવી Oિતભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી આપીને એક નવા યુગની આબોહવા Oગટાવી. સજ~ક તરીક ેએમણે કિવતા અને નવલકથા તો લ6યાં જ, પણ એમની

સજ~કતાનું િશખર એમની િવલ|ણ ટૂકંી વાત~ાઓ. ‘ગૃહOવેશ’(1957)થી શb થતા એ વાત~ાOવાહથકી એમણે માનવિચj અને સંવેદનનાં ]ડાણોનેા

સજ~ક-પિરચય

22

Page 11: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

પિરચય કરાવતી િવિશv વાત~ા રચી – માL કથા નહX પણ રચના, એ સુરેશ Éષીનો વાત~ા-િવશેષ. સુરેશ Éષીનું બીજુ ં સજ~ક-િશખર તે એમના સજ~ના;મક, અંગત

ઉGમાવાળા લિલત િનબંધો. ‘જિના?તક’ે(1965)થી શb થયેલો એ આનંદ-Oવાહ બી`ં પાંચ પુHતકોમાં િવHતય~ો. આવી બહુિવધ Oિતભાવાળા િવદ7ધ િવવેચક અને સજ~ક હોવા ઉપરાંત

સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સજ~કો – િવવેચકો માટ ેOેરણાbપ પણ બ?યા અને આધુિનક ગુજરાતી સાિહ;યનો નવો Oવાહ Oગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.

(પિરચય – રમણ સોની)

સજ~ક-પિરચય

33

Page 12: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

– –

િચ. Oણવ તથા સૌ. સુરિભને

Cured from the craving to know all, my mind Shall not henceforth be closed to any pain, And what is portioned out to all mankind, I shall enjoy in my own heart, contain Within my spirit summit and abyss, Pile on my breast their agony and bliss, Let my own self grow into theirs, unfettered, Till as they are, at last I, too, am shattered. – Goethe – Goethe

Granted : one poet’s experience With manual metaphysics doesn’t make a poetics; but I’ve pared my nails to the quick to temper my craft

44

Page 13: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

and these shabby prescriptions I learned for myself, at Erst hand : If you End them uncouth for a poet’s vocation, I agree – no apologies needed ! I smile toward the future and I am gone before you can give me your reasons. – Pablo Neruda – Pablo Neruda

તથાિપ

55

Page 14: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

પાંચ અંકનુ ં નાટક

રાતનું પાંચ અંકનું નાટક પૂ^ં થવા આEયંુ છ ે;યારે, છqેા અંકના છqેા cFયમાં, મારો જ મૂગો ચહેરો, થા5યોપા5યો; cિv અ?ધકારને અ?ધકાર સાથે રેણ કરીને Éડતી; aભ શાપ ઉ8ચારવા અધ~ી બહાર નીકળેલી – હંુ અચરજ પામીને Éઈ રહંુ છુ.ં

હા, કવેળ Éઈ રહંુ છુ.ં ‘હંુ અહX 5યાંથી?’ ‘આ હંુ જ છુ?ં’ આવા ગૂઢ આ>યાિ;મક Osો હંુ પૂછતો નથી. છતાં અચરજ તો થાય જ છ:ે

હંુ એક અદનો આદમી,

66

Page 15: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

નાના ઘરની નાની બારી પાસે બેસીને નાનું આકાશ Éનારો; પુ:યશાળી તો નિહ, પાપી પણ નિહ, પાપ પણ મને તુ8છ ગણે, મારી સાથે આંખ મેળEયા િવના જ ચાલી `ય;

દાદાનાં, જૂનાં, સંકલેીને પેટીમાં મૂકલેાં, વxોમાં સચવાયેલો તેટલો જ ધમ~ મારો વારસો

દીવાલ પર ભગવાનની છિબ, એની પાછળ માળો બાંધનાર ચકલી એમને જટેલા `ણે તેટલા જ હંુ પણ ઓળખંુ. Oેમના અઢી અ|ર Éડવા જટેલી મV નથી Éઈ કોઈ નારી!

દુ:ખ એટલે એકાદ નાનું વાદળ જ ેકિદક મારી બારીને ઢાંક,ે સુખ એટલે બારીમાંથી Oવેશી શક ેતેટલા ચાંદાસૂરજ. રહHય એટલે થોડા નિહ ઓળખાયેલા પડછાયા; ભય એટલે ખોવાઈ ગયેલી ચાવીવાળંુ બંધ તાળંુ.

તથાિપ

77

Page 16: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

બાકી તો થોડુ ંઆળસ, થોડો કટંાળો. બસ, આથી િવશેષ ખાસ કશું નિહ, ન ેછતાં હંુ આ નાટકનું પાL? ના, નાયક તો નિહ જ હો\, નાયક કાંઈ છqેા અંકમાં આવે? પણ… પણ… બી`ં પાLો 5યાં છ?ે (ક ેપછી આ એકપાLી નાટક હશે?) હંુ અવળી ગિત કરીને પાંચમા અંકમાંથી પહેલા અંકમાં `\? પહેલા અંકમાં હશે કોઈ નાિયકા, Oેમ કરવાની એની વય થઈ હશે – કવેી હશે એની આંખ? પૃ<વી પરના તૃણને આકાશના તારા સાથે Éડનારી? ક ેપછી પોતાની જ સંતાડલેી ભી^ ગભ^ લાગણીની છાયાથી કાળી કાળી? િસંહઘન અર:યમાં એકલી િસંહણ? એનાં ચરણમાં નત`નુ Oમથ? કવેડાના વનમાં સરતા નાગના જવેા એના rાસ? બસ, બસ, બસ – (આ કોણ બોDયંુ? ખલનાયક?)

સુરેશ Éષી

88

Page 17: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

‘ખરેખર તારે Éવી છ ેનાિયકા? પાંચમા અંકમાં એ હવે થઈ છ ેઆડLીસની; એની કાયા એટલે અહXતહX વેરાયેલી વરવી પુvતાની ટકેરીઓ, હોઠ પર bવાંટી, એને ઢાંકવા મથે પાવડરથી; આંગળીનાં ટરેવાં ચપટાં, એના પર ટાઇપરાઇટરના અ|રોનો દાબ; એની પસ~માં હa પiો છ ેપાંચ વષ~ પર લખાયેલો છqેો OેમપL. એના બે હાથ છલકાઈ `ય છ ેફાઇલોથી; પચાસ વષ~ના હેડ5લાક~ની ખંધી ટવેાયેલી આંખો કિદક ટહેલવા નીકળે છ ેએની કાયા પર. દોડીને બસ પકડતી વખતે એનાં ઘંૂટણના સાંધા કળે છ.ે કોઈક વાર `ય છ ેિપકિનક પર કશુંક બનશે એવી આશાએ. દર વખતે કશુંક બનતાં બનતાં રહી `ય છ;ે સંHકાર, સંકોચ, ભય – બધું ગણવા બેસે છ ેને અધWથી છોડી દે છ.ે પણ હa પાંચમો અંક પૂરો થયો નથી.

આશા છ,ે આશા છ,ે આશા… છ!ે

તથાિપ

99

Page 18: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

મને સંભળાય છ ેખલનાયકનું ખંધું હાHય. કોણ હશે એ? `�ં છુ ંક ેદુિનયામાં ખલનાયક જુદા વસતા નથી. એ હોય છ ેતો આપણા જવેા જ, કિદક આપણાથી વધુ સોહામણા: આંખમાં કરડાકી નિહ, િHન7ધતા; વાણીમાં ચીકણી મધુરતા. િબઝનેસ એિ5ઝ5યુિટવની અદાથી ફરનારા અથવા મૃદુભાષી સમાજસેવક, અથવા – અથવા, આગળ શા માટ ે`\? અથવા હંુ ક ેતમે. ન ેનાયક? શાલOાંશુ, EયૂઢોરHક, આ`નુબાહુ… આટલેથી જ અટકુ.ં કદાચ નાયકની હથેળીએ પરસેવો વળતો હશે, િપસતાળીસ પછીની મેદવૃિmથી એ અકળાતો હશે, િસગારેટની અનેક Qા?ડ બદલીને હવે પાઇપને યો7ય ખૂણે ગોઠવતો હશે. વાંચતો હશે માL રેલવેનું ટાઇમટબેલ અને ટિેલફોનની િડરે5ટરી. રાતના દસે ઘરે પહYચતી વેળાએ `ગી ઊઠતા અ?તરા;મા સાથે ઝઘડતો હશે. એકાદવાર છાનો છાનો આપઘાતના સાહસનો

સુરેશ Éષી

1010

Page 19: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

િવચાર કરી Éયો હશે – પછી એ િવચારને EહીHકીમાં ઓગાળીને ગટગટાવી ગયો હશે.

કદાચ છકે Lી` અંકમાં એ નાિયકાને મ{ો હશે, અને તે પણ ખલનાયકની યોજનાથી. હવે પાંચમો અંક પૂરો થાય તે પહેલાં ખલનાયકને હંફાવવાની એને આશા છ,ે

આશા છ,ે આશા… … છ.ે

હવે કોણ રzંુ?

એમ તો રzાં ઘણાં ય પાLો અલપઝલપ આવીને જનારાં જને ેકારણે તમારે કોઈ લાગણી ખરચવી ન પડ;ે જનેાં પાLાલેખનની િવkાથ~ીઓ પણ િચ?તા ન કરે. અDપમાL સમયના એ હકદાર. એ સમય દરિમયાન ખલનાયક નવંુ કાવત^ં ઘડ;ે નાિયકા થોડા િન:rાસ નાખીને આડ ેપડખે થાય; નાયક ટાઇનો નોટ સરખો કરી લે.

તથાિપ

1111

Page 20: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

પણ પાંચમા અંકમાં, છકે છવેટ,ે આવીને હંુ શું કરીશ? હવે તો પહેલા અંકમાં ફૂલદાનીમાં ગોઠવેલાં @લાિHટકનાં ફૂલ પણ કરમાયાં છ,ે ખૂણામાં મૂકલેો ટિેલફોન હવે રણકતો નથી. બધે નરી શાિ?ત જ શાિ?ત છ,ે Oે|કો િન:HતBધ છ,ે કદાચ નાટકકારે મને કશાકનું Oતીક બનાEયો હશે!

શેનું Oતીક? ભયનું? મરણનું?

મને વહેમ `ય છ:ે કદાચ છqેા અંકના છqેા cFયમાં મારા િસવાય બીજુ ંકોઈ પાL નિહ હોય.

આ નાટક ક^ણા?ત હશે? ક^ણ અને હંુ? અમારે શો સCબ?ધ? દુ:ખ શેનાથી થાય તે જ હંુ ભૂલી ગયો છુ.ં િપતાa ગયા તો ય આંસુ પાડી શ5યો નથી; મને આશા હતી ક ેથોડાંક તો આંસુ હશે, હંુ હળવો થઈશ, સગાં સ?તોષ પામશે.

સુરેશ Éષી

1122

Page 21: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

કહેશે: ના, લાગણી તો ખરી! બાપની છLછાયા ગઈ, દુ:ખ ન થાય? એ િબચારાને હવે…

પણ આંસુ વગરની ^| આંખો લૂછીને મV સ?તોષ મા?યો. ના, ક^ણને ને મારે કાંઈ સCબ?ધ નથી. અ;યાર સુધી નાટકકારે ક^ણની કશી Lેવડ કરી નિહ, હવે છqેી ઘડીએ શું એ અકHમાત યોજશે?

પણ ભલા, મા^ં તો આ aવવંુ એ જ એક અકHમાÑ. ના, હંુ સુિફયાણી િફલસૂફી ડહોળતો નથી. કદાચ, નાટક ભયા?ત હોઈ શક.ે `�ં છુ ંક ેઆ સાંભળીને તમે હસશો; સુખા?ત નાટક હોય, ક^ણા?ત નાટક હોય, પણ ભયા?ત નાટક?

પણ અ?તનો આધાર É મારા પર જ હોય તો મને કશું કહેવાનો અિધકાર નિહ?

મને ભય લાગે છ,ે શરીરે િવના કારણે પરસેવો વળે છ.ે

તથાિપ

1313

Page 22: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ના, મV કોઈ િવકરાળ પશુ Éયંુ નથી, મV નથી Éયો કોઈ હ;યારાને. માણસોને મરતાં Éયાં છ:ે ગોળી ખાઈને, કશું ન ખાઈને, aવવાનું ભૂલી ગયા તેથી. પણ એથી હંુ ભયભીત થયો નથી.

તમારો ભય તો ]ચી `તનો હશે, આ>યાિ;મક હશે. તમારે મન કદાચ ભય અને ભગવાન એક હશે.

પણ મારો ભય તો મારા જવેો જ – સરલ, િન^પMવી.

એને તમે તો તુ8છ જ ગણો. એના હાથમાં નિહ ખંજર ક ેનિહ ભાલો. એના હાથમાં માL Qીફકઇેસ. એ આપણી જમે જ રHતો ઓળંગે. ખભે હાથ મૂક,ે પણ મને એ ભયભીત કરી મૂક.ે યુm મV Éયાં નથી, કિદક દૂરથી મોટરનું ટાયર ફાટવાનો અવાજ સાંભ{ો છ.ે ક ેપછી શીશી ફૂટવાનો અવાજ.

પણ સાચંુ કહંુ?

સુરેશ Éષી

1144

Page 23: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

મારામાં એક શેતાન વસે છ,ે એ મને અવનવંુ દેખાડ ેછ:ે

બાગમાં `\ છુ ંતમારી જ જમે, ફૂલો É\ છુ ંન ેએકાએક િવચાર આવે છ:ે આ ફૂલોને Hથાને ખોપરીઓ ખીલી ઊઠ ેતો?

રHતા પર નાળ જડલેા બૂટ ઠપકારીને ચાલતા સૈિનકોને É\ છુ ંન ેમારી નજરે આHફાDટનો રHતો બની `ય છ ેકુવંારી ક?યાઓના OશHત ઉoત વ|:Hથળ.

તમારી જમે જ સભાસરઘસમાં `\ અને મને હાડિપંજરો હસતાં દેખાય; કાળો કાગડો É\ અને ગભરાઈ `\: હમણાં જ એ ગીતાનો uોક બોલશે ક ેશું?

મને કોઈ વૃ| પર િવrાસ નથી, બધાં જ મXઢાં કાવતરાંખોર લાગે. જલનો Hપશ~

તથાિપ

1515

Page 24: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

મને ખુશામિતયાની ચાપલુસી જવેો લાગે. રેલવે Hટશેન જગંલ જવંુે િબહામ�ં લાગે.

કોઈ મારા તમારા જવેો માનવી બોલવા હોઠ ખોલે ને હંુ ગભરાઈ `\. એના મુખની બખોલ પાછળ શુંનું શું Éઈને છળી મ^ં, Cયુિઝયમમાં મને કોઈ કાચ જવંુે ધારદાર ચૂનેરી હસતું સંભળાય. મારા ઘરનો ચતુGકોણ સમય મને એનાં ખાનાંમાં પૂરી દે. કચેરીમાં ભરવાના ફોમ~માંના Osો: જ?Cયા 5યારે? મરશો 5યારે? શું કમાયા? શું ખોયંુ? – મને |િકરણોની જમે આરપાર વXધે.

સૌથી વધુ ભય મને પડછાયાનો – એ કદી પીછો છોડ ેનિહ. અ?ધકાર અને પવન – એ બે કોઈએ મોકલેલા ગુpચર,

સુરેશ Éષી

1616

Page 25: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ચહેરો ભૂંસીને ફરે, બધું જુએ, બધું સાંભળે.

તમારો હાથ હાથમાં નિહ લ\ તો માફ કરÉ, પાંચ તો ઠીક એક આંગળીને ય હંુ સહી શકતો નથી. હંુ મારી નજર તમારા પરથી નિહ ખસેડુ ંતો માઠુ ંનિહ લગાડશો. જ ેનજરની બહાર `ય તેના પર મને િવrાસ નથી.

સાચંુ કહંુ છુ:ં હંુ ભયભીત છુ.ં તમે જ ેનથી Éયંુ તે મV Éયંુ છ.ે ભયને અનુભવવાની મારામાં એક નવી ઇિ?Mય ખીલી છ.ે આ ભયા?ત નાટકના પાંચમા અંકનું હંુ છqેું જ પાL હોઈશ એવી તમે આશા રાખÉ.

મનેય એવી આશા છ,ે આશા છ,ે આશા… છ.ે

એિOલ, 1974

તથાિપ

1717

Page 26: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ડુ"મસ: : સમુ&દશ)ન

સવારે ઊઠુ ંછુ ં;યારે સાત સાગરનાં ]ડાણથી આંખો આંaને ઊઠુ ંછુ.ં એથી જ તો હાથમાં હાથ રાખીને બેઠલેું Hવજન lાપર ક ેLેતાયુગ જટેલું દૂર લાગે છ.ે પાસેથી બોલાતો શBદ કાળની ગુફામાંથી ગોરCભાઈને આવે છ.ે મારી આજુબાજુની ચતુHસીમા પાંગરીને આકાશ બને છ.ે મારો પડછાયો સુ>ધાં આગલા ભવનો લાગે છ.ે ગોખલામાંના દેવ પર સ;યયુગની કાિ?ત É\ છુ.ં દપ~ણમાં મા^ં OિતિબCબ કોઈ અનાગત સમયના સંકતે જવંુે લાગે છ.ે શરીરનાં બંધન િશિથલ થઈ `ય છ.ે હંુ ખિનજમાંથી ઉિ=ભજમાં, જળચરમાંથી Hથળચરમાં, કીટમાંથી પંખીમાં, સહેલાઈથી અવરજવર કરી શકુ ંછુ.ં એકાદ દુ:ખતો દાંત

1818

Page 27: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ક ેઆંખમાં પડલેી એકાદ કણી ઇિતહાસના આિદકાળના રાજવંશના િનક?દનનું કારણ બની રહે છ.ે િનરાકાર ઈrર બનીને Eયાિpમાંથી લુિpમાં ચાલી જવા હંુ ડગલું ભ^ં છુ ંન ે;યાં – કશુંક ઠબેે ચઢ ેછ,ે É\ છુ ંતો હંુ જ, કિલયુગનો નગ:ય હંુ! જ ેઘરને કારાગાર બનાવીને aEયો છ,ે જ ેOાણપણે લોકશાહીનાં મસોતાંથી પોતાનો ચહેરો ભૂસવાને મ<યો છ;ે જણેે આતતાયીના પડછાયા નીચે સલામતી શોધી છ;ે જણેે આખી િજ?દગી પોતાની સામે જ ઘૂર5યા કરવાનું વીર;વ દાખEયંુ છ;ે જ ેપોતાનું મૂળ શોધતો શોધતો પશુની બોડ સુધી પહYચી ગયો છ;ે જ ેગુપચુપ એકડાની પછીનાં અનેક શૂ?ય ભેગો શૂ?ય થઈને લપાઈ ગયો છ;ે જ ે– શું કહંુ? િનwુર સૂયW મારી આંખમાંના સાત સાગરનાં ]ડાણને શોષી લીધું છ!ે હંુ મોિતયાનાં પડળ ચઢલેી આંખે મારો ય આછો ઝાંખો માL આભાસ Éઈને ફરી પાછો મને મારી Oતીિત કરાવવાના ઉkમમાં મ8યો રહંુ છુ.ં

તથાિપ

1919

Page 28: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

અરે, છ ેતો નાની સરખી ડાળ, ડાળ પણ નહX, માL મારી ભXત પર પડતો એનો પડછાયો. એ ભXત પર ડોલે છ ેન ેમા^ં મન એના સCમોહનને વશ થઈ `ય છ.ે મને ઉવ~શીનાં કનકગૌર ચરણનો નૃ;યલય દેખાય છ,ે મને કોઈકનો ‘આવ, આવ’નો સંકતે કરીને બોલાવતો હાથ દેખાય છ,ે મને એ ડાળની આજુબાજુ અડાબીડ વન ઊગેલું દેખાય છ.ે એ ડોલતી શાખા મને પવન Éડ ેઆંબાપીપળી રમવા તેડ ેછ.ે એ ડોલતી ડાળ `ણે `દુઈ લાકડી! મારા વણઉ8ચાય~ા મનોરથોને સાંભળી લઈને એ બોDયા કરે છ:ે ‘તથાHતુ, તથાHતુ, તથાHતુ.’

સાગર, તું મને નv કર. મને ગભ~માંના મૃત િશશુની જમે તારામાં લઈ લે. પછી મારે અવતરવાનું જ ન રહે! મને તારા પેટાળમાંનો વડવાનળ બનાવી દે – જ ેપોતે પોતાને બા{ા કરે. તારાં ફીણની ફણાથી મને ડખંી લે જનેા ઝેરમાંથી મને કોઈ ફરી ઉગારી ન શક.ે તારા Oલયને છુgા મૂકી દે જથેી હંુ શીણ~િવશીણ~ થઈ જઈ શકુ.ં હંુ તારી અંદર સૂય~થી અHપૃv આિદમ કાદવ બનીને મારામાં જ ]ડ ે]ડ ેખંૂપતો જઈશ. ઈrરનો rાસ સુ>ધાં 9યાં પહYચતો નહX હોય

સુરેશ Éષી

2020

Page 29: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

;યાં ]ડ ે]ડ ેમને સંગોપી દે. સૃિvના આિદકાળમાં સંતાડી રાખેલા અ?ધકારમાં મને અ?ધકાર કરીને િન:શેષ કરી નાખ. મને પવન થવા લલચાવીશ નહX, મને વનHપિત થવા લલચાવીશ નહX. તું પણ મને કાંઠ ેફVકી દઈ નહX શક ેએવંુ વજન મને આપ. સાગર, તું મને નv કરી દે.

મળવા તો ગયો હતો સમુMને પણ મળી ગયો પવન! આંબાની પીઠ પર બેસીને, ઝૂલે ઝૂલીને એણે આંબાને ખંૂધા કરી ના6યા છ.ે કોણ `ણે કયા યુગની બારાખડીના પાઠ એ મારી આગળ કરી `ય છ.ે ભાંગેલા કૂવાની બખોલમાંના િશશુપીપળાના એ રહી રહીને કાન આમ{ા કરે છ.ે બપોર વેળાએ બોરસલી નીચેના હXચકા પર એ એકલો બેસીને ઝૂલે છ.ે મધરાતે કોણ `ણે શી ય વાત કરીને એ બધી બારીઓને ખડખડ હસાવે છ ેરાતે ]ઘના આવરણને ખVચી લઈને એ ભાગી `ય છ.ે સમુMની ભરતીને મારામાં ઠાલવી દઈને મારી ;વચાનાં સાતે ય પડને અબરખ જવેાં કરી દે છ.ે આકાશ અને સાગરને એકાકાર કરી દેવાનાં બણગાં

તથાિપ

2121

Page 30: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

એ આખી રાત મારા કાનમાં ફંૂ5યા કરે છ.ે વષ~ો પહેલાંના એક િદવસને અહX ઉડાવી લાવી મારી આંખમાં એ આંસુની ઝાંય વાળી દે છ.ે

અ?ધકારના અHતરવાળો કાળો િડબાંગ પવન એક અ`:યે રHતે મને ભગાડી ગયો, દાણચોરના હોડકાના ભંડિકયામાં મને ધરબી દીધો. તે`નાની તીT વાસથી હંુ `ગી ઊhો, É\ છુ ંતો ચારે બાજુ કૂવાથCભનું જગંલ; પવનમાં કCપતી કળે જવેા શઢ કCપે; સૂરજ પાણીમાં આંગળી બોળીને શઢ પર લ6યા કરે; દૂર માછલીઓએ ફેલાવેલી `ળ – પોલ 5લીના િચLની `ણે રેખાઓ! 5યાંક પાસેથી જ આવતી કોઈકના કશેરાિશની ઉjp ગ?ધ! É\ છુ ંતો બોદલેરની િOયતમા. શઢની જમે જ ફરક ેછ ેએના કશે. પણ કિવ 5યાં? એ તો કશેરાિશના સમુMના અતલ ]ડાણમાં! પણે |યKHત કોિબયWરનું ભાંગલું હોડકુ.ં આટલામાં જ 5યાંક હશે રVબો. આિPકાની તટરેખાને હાથનું છજુ ંકરીને Éતો હશે. થોડી જ વારમાં `ળ ઉપર ખVચતા મોટી માછલી જવેો ચ?M સપાટી પર આEયો,

સુરેશ Éષી

2222

Page 31: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ભંડિકયામાંનું ટમટિમયંુ હોલવાઈ ગયંુ, રzો કવેળ અ?ધકારના અHતરવાળો પવન.

સમુM હવે ચાલી ગયો છ ેદૂર દૂર, િ|િતજને છડે ેમાL દેખાય છ ેએનો ધૂંધળો આભાસ. હવે યાળ ઉછાળીને એ અહX Lાડ નાખતો નથી, કવેળ પવન સમુMે મૂકલેા િર5ત અવકાશમાં કણHયા કરે છ.ે રાતે એનો િવલાપ મને ઉિoM બનાવી મૂક ેછ.ે હંુ અકારણ વેદનાથી િવIવળ થઈ `\ છુ.ં મારી આંખો હa રાતે દીવાદાંડીની Oદિ|ણા ફય~ા કરે છ.ે ગઈ સદીના કોઈ વૃm Oિપતામહનો ખYખારો બાજુની અવાવ^ ઓરડીમાંથી સંભળાય છ.ે ઝbખામાં નવપિરણીતોની ગુંજગોિw ચાલી રહી છ.ે કોઈ bમઝૂમ bમઝૂમ દાદર ઊતરે છ;ે છકે મારા કાનને Hપશ~ી `ય છ ેકોઈનો Oગાઢ ઉGણ િન:rાસ. મારા હોઠ પર કોઈકના ગઈ સદીના શBદો છ.ે હંુ એ બોલવાની િહCમત કરતો નથી. 5યાંકથી આછુ ંદબાયેલું હીબકુ ંસંભળાય છ,ે તરત જ કોઈ નારીનું મુ5ત હાHય રણકી ઊઠ ેછ.ે આ Oેતલોકમાં Oેત જવેો, પડછાયા જવેો હંુ પડી રહંુ છુ.ં દીવાદાંડીનો ડોળો મારા પડછાયાઓનો ચોકીપહેરો ભરે છ.ે

બાર�ં અધ~ું ખોલીને, અંદર Oવેશવાનો માગ~ રોકીને,

તથાિપ

2323

Page 32: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ઊભી છ ેએ. આંખમાં કરડાકી છ,ે વxો અHતEયHત, કશે િવંખાયેલા. આજ ેÉ\ છુ ંતો રહી છ ેકવેળ બારસાખ, 9યાં એ મુખ Éયંુ હતું ;યાં છ ેપંખીનો માળો. તે િદવસે અહX જ ેવેદનાને પાછળ મૂકી ગયો હતો તેને હંુ ઓળખવા આEયો છુ.ં અમે ઉ8ચારેલા બેચાર શBદ કરોિળયાના `ળામાં િઝલાઈ રzા છ.ે પગને ઠોકર વાગી અને કશુંક રણકતું દડી ગયંુ. અહX એક સાથે બધા ખાલી ઓરડામાંથી પડઘાઓ ગાa ઊhા.

મV Éયંુ તો એ પડઘાઓમાંથી જ આકાર ધારણ કરી રહી હતી એક નારી. એને મુખ નથી, એ છ ેનય~ો ઉ8Äાસ. એ મારા rાસ સાથે Oવેશે છ ેમારામાં. મારી અવાવ^ કાયામાં પણ કોઈ આળસ મરડીને બેઠુ ંથાય છ.ે પછી આખી રાત હંુ એ બેનો સંવાદ સાંભ{ા ક^ં છુ.ં

તાવથી ધગધગતા શરીરે વXટલેા ગરમ ધાબળા જવેી હવાને ઉશેટીને હંુ અહX દોડી આEયો છુ.ં શીળી છાયાઓના ઉપવનમાં સમુMના લયથી આખી રાત ગાતાં

સુરેશ Éષી

2244

Page 33: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

બે સ^ઓ આંગણામાં હતાં, તે હવે નથી. બપોર વેળાએ જ ે`ંબુડાની કાળી છાયા નીચે બેસીને એનું આિત<ય માણતા તે `ંબુડો હવે નથી. કૂવા પર કોશનો િકચૂડાટ નથી, રા|સની છાતી જમે હાંAયા કરતો પCપ છ.ે તો ય હa KીGમનો રસ ટીપે ટીપે ફાલસામાં િઝલાયો છ.ે કૂવાને થાળે હa એવંુ જ છાયાઓનું ધણ બેઠુ ંછ.ે કાગડાઓ ઠXગુ આંબાઓ વ8ચેથી ઊડતાં ઊડતાં કાચબાઓને સતાવે છ.ે સdરખોર સાહેલીની મીઠાશ ચાખે છ.ે કાિળયોકોશી ઘાસ બળે છ ે;યાં િનરી|કની અદાથી ઊભો રહે છ.ે બગીખાનું ખાલી છ.ે ઘોડાના પગથી રેતી કચડાવાનો અવાજ સંભળાતો નથી. માણસો છ ેપણ મૂંગા મૂંગા. એક રખડલે કૂતરો વાડીનો માિલક થઈને ફરે છ,ે સાંજવેળાએ આલુલાિયતકશેા કોણ અ?યમનHક નારી ઝbખામાં ઊભી હોય છ?ે

સમુM અને અ?ધકાર 9યાં અિભoભાવે ભળે છ ેતે નીર?Nતાના પોતને મારે Hપશ~વંુ છ.ે પણ હવે તો ભૂિમ એના તૃણાંકુર સાથે

તથાિપ

2525

Page 34: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

સમુMે ખાલી કરેલી જ7યાએ ઠસી પડી છ.ે સમુMની કોઈ નામહીન લતાનાં ફૂલ ;યાં હસી રzાં છ.ે સમુMનાં મો`ંની આંગળીએ કોઈ લાકડાના ટુકડાને િશDપમાં ફેરવી ના6યો છ.ે પણ હવે તો નય~ો કાદવ. એમાં તડકામાં તગતગતા કાદવ જવેી કાયાવાળા માછીમાર, ભરતીની રાહ Éઈને કાદવમાં @હોરો ખાતી હોડીઓ, નાનાં િશશુઓનો bમાલ ખVચીને દોડી જતો પવન – પણ મને અ?ધકારથી છવાયેલા સમુMની માયા છ.ે એમાં જ ેદૂરતા છ ેતેનું પિરમાણ મને ગમે છ.ે કોઈકની આંખમાં મV જ ેદૂરતા Éઈ છ ેતેને હંુ આ દૂરતા વડ ેજ સમa શકુ ંછુ ંદૂર ચાલી ગયેલો સમુM પાછળ જ ેિર5તતા મૂકી `ય છ ેતેને અનુભવીને હંુ મારા હાથમાંથી સરી પડલેા હાથની િર5તતાને aરવી શકુ ંછુ.ં આથી જ તો હંુ સમુMને સાથે રાખીને જ aવંુ છુ.ં

‘તો આવÉ ;યારે’ હંુ આટલું બોલું છુ ંને આખંુ ઘર એનો પડઘો પાડ ેછ.ે એનાં આ?દોલનોથી વXટળાયેલો હંુ ચાલી નીકળંુ છુ.ં બપોરનો સમય છ,ે કૂવામાં છાયા ]ડ ેઊતરી ગઈ છ,ે તાડ ઊભું ઊભું ઝોકાં ખાય છ,ે સમુMની ભરતી આવવી શb થઈ છ,ે પવન મોટાં મોટાં પગલાં ભરતો, બારણાં ઠલેતો, આવી ચઢ ેછ.ે

સુરેશ Éષી

2266

Page 35: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

એ મારાં વx ઝાલીને મને પાછો ઠલેે છ.ે થોડી રેતી મારી આંખમાં આંસુ લાવી દે છ.ે વાડીનો માિલક કૂતરો મને ઠઠે દરવા` સુધી વળાવવા આવે છ.ે એકાએક કશી ભીનાશ મને Hપશ~ી `ય છ ે– એ પેલા દૂર ચાલી ગયેલા સમુMનો સીકર? એ ગત જ?મના કોઈકનો અUુસ?દેશ? હંુ ઘડીભર થCભી `\ છુ.ં ;યાં સહેલાણીઓનું એક ટોળંુ ઘYઘાટ કરતું પસાર થાય છ.ે આ િદવસો દરિમયાન અહXના વાતાવરણમાંથી >વિનત થયેલા બેચાર શBદોને સાચવતો હંુ ચાલી નીક{ો છુ.ં

એતÖ, નવેCબર, 1977

તથાિપ

2727

Page 36: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

થાક

હવે મને થાક લા7યો છ.ે તમે માનશો? હંુ જ?Cયો ;યારે જ સjાવીસેકનો, અરે કદાચ િસjેરનો હોઈશ! મારો એક પુરાતJવિવÖ િમL કહે છ ેક ેમારા દાંત હડ@પા સંHકૃિતના મળી આવેલા અિHથિપંજરના દાંતને મળતા આવે છ.ે lાપર યુગમાં પકડલેી ગદાના વજનથી હa મારો જમણો હાથ કળે છ.ે ;યાર પછી કાંઈ નિહ તો પચાસેક યુmોમાં હંુ હણાયો હોઈશ. 5યાંક એકાદ ખાંભી પર મા^ં નામ વાં8યાનું પણ મને સાંભરે છ.ે એમ તો એક વાર કાયરતાનો માય~ો ખેતરમાં ચાિડયો થઈને ઊભો રહી ગયો હતો તો ય ગોળીથી વXધાઈ ગયો હતો!

2828

Page 37: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

હa કોઈ વાર મારા rાસમાં કોઈકને પોટિેસયમ સાઇનાઇડની ગ?ધ આવે છ;ે િOયતમાને આલંિગન કરવા જતાં મારા કાંડા પર Lોફાયેલી પાંચ આંકડાની સં6યા પર નજર પડતાં એ િબચારી છળી મરે છ!ે આ તો `ણે હa ગઈ કાલની વાત. એમ તો મV ઘણા પાઠ ભજEયા છ:ે એક વાર ઘર છોડીને ભાગી ગયો ;યારે એમ હતું ક ે5યાંક મારાથી થોડકે આગળ નીકળી ગયેલા િસmાથ~નો ભેટો થઈ જશે, પણ કોઈ મ{ંુ નિહ!

મારી માએ પાડલેાં આંસુનું ઇ?Mધનુષ મV ;યારે પૂવ~ાકાશમાં Éયંુ હતું ખ^ં! સમજણ આવતાં વાર લાગી, સમજણ આવી ;યારે હંુ હHયો: આ ઘર વગરનાં ઘર! એમાં કોઈ વસે તોય શું! એને કોઈ છોડ ેતોય શું!

પણ કોઈક વાર તો મને લાગે છ ેક ેહa હંુ અ?તરી|માં જ છુ,ં છLીદળ સાથે પેરેFયૂટ બાંધીને નીચે ઊતરતો હતો, પણ હa નીચે ન ેનીચે ઊતયW જ `\ છુ,ં

તથાિપ

2929

Page 38: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ધરતી જ 5યાંક અલોપ થઈ ગઈ લાગે છ.ે એમ તો aવતે aવ ઘણી વાર ધરતી પગ નીચેથી સરી ગઈ હતી! પણ આ તો મારી ગેરહાજરીમાં પૃ<વીનો Oલય થઈ ગયો છ ેક ેશું? પણ આવંુ તો કોઈક જ વાર લાગે છ.ે બાકી તો બૂટ ઠપકારતો, મારાં પગલાંના પડઘા ગણતો હંુ સૂની શેરીઓમાં ઘણી વાર ચાલતો હો\ છુ.ં એમ તો કોઈક વાર મV મને નવxો Nૂજતો પણ Éયો છ ે;યારે ભાંગવા આવેલા કોઈ સાSા9યના ચXથરેહાલ >વજને શરીરે લપેટીને માંડ બચી ગયો છુ!ં આ અનેક સાંધાવાળી થાગડથીગડ િનMા એ તો કાંઈ આrાસન નથી, એના િછMમાં થઈને કોઈક વાર એવંુ કશુંક મારામાં Oવેશી `ય છ ેજ ેમને જ મારાથી અ`:યો કરી મૂક ેછ!ે પછી હંુ મને શોધવાનો ઉkમ માંડી બેસું છુ.ં ;યારે મને મારી કશી એંધાણી મળતી નથી – થાય છ:ે આટલું aEયો છતાં ય 5યાં ય મા^ં કશું િચIન કમે નથી? તો શું હંુ હતો એ જ

સુરેશ Éષી

3030

Page 39: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

ઈrરે કરેલી છતેરિપંડી? ના, મારે ઈrર સાથે યુmમાં ઊતરવંુ નથી; હોવા ન હોવાની િફલસૂફી ડહોળવી નથી. હંુ તો સમયના કોટિકqામાં છXડુ ંપાડીને સમયની બહાર ભાગી છૂટવા ઇ8છુ ંછુ.ં પણ સમય મને દાઝી ગયેલી ચામડીની જમે ચYટી રzો છ!ે એમ તો કોઈ વાર aEયો છુ ંએક િન^પMવી અદનો આદમી થઈને, આ}ાંિકત બનીને, પુરાતા પાયાના ચણતરમાં પ<થર પણ થઈ Éયંુ છ,ે વૃ|નાં મૂળની જમે અ?ધકાર અને ભેજમાં ગૂંચવાતો પણ રzો છુ.ં અધ~ી જિંદગી તો ખભે ચઢી બેઠલેાં દેવદેવલાંને હેઠ ેઉતારવામાં ગઈ છ.ે એટલે તો કહંુ છુ ંને ક ેહંુ ખૂબ થાકી ગયો છુ.ં કિવઓની શૂ?યની Rામક કDપનાએ મને છતેય~ો છ.ે શૂ?ય તો કાચ જવંુે બરડ છ.ે એની બખોલમાં આરામથી પોઢી જવાશે એ આશાએ હંુ એમાં પેસવા ગયો હતો. શૂ?યથી હંુ લોહીલુહાણ થયેલો આદમી છુ.ં

તથાિપ

3131

Page 40: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

મરણ એટલે મો| એ વાતમાં મને િવrાસ નથી. મરણ પછી ય સમય તો વળગેલો જ રહે છ ેએ મV મરેલાઓની આંખોમાં Éયંુ છ.ે પછી ગિણત બદલાય છ,ે એટલું જ! આ બધો Oપંચ ઊભો થયો ઈrરની ફોસલામણીથી, એની સાથે જુગાર માંડી બેઠો તેથી. મને તો હતું ક ેઆવો ધરખમ ખેલાડી આપણે તો જbર હારીશું, હારવાને િનિમjે બધું પાછુ ંવાળીને છૂટી જઈશું!

પણ હંુ તો a;યે જ ગયો પાંચ ઇિ?Mયો તો હતી, બીa વળગી દશ. સૌથી પહેલાં તો હોડમાં મૂકી હતી આંખ હતું ક ેઆંખ É હા^ં તો પછી બધું ભુંસાઈ જશે, પછી હંુ ય નિહ રહંુ. પણ ઈrર ચતુર, મારી વાત પામી ગયો. મારા મહેરબાન, હંુ તો એવો a;યો, એવો સfડ a;યો ક ેઊઘડી ગઈ એક સાથે હ`ર આંખ! આમ ઈrરે તો ભારે અંચઈ કરી. છqેે મV હોડમાં મૂકી વાણી ન ેમા^ં આવી બ?યંુ,

સુરેશ Éષી

3322

Page 41: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

હંુ ફરીથી a;યો – પછી તો શBદો શBદો શBદો ચારે બાજુથી મને ઘેરી વ{ા શBદો. ઈrર તો હારીને મૂગો થઈ ગયો. હંુ શBદોથી છૂટવા શBદોને ખંખે^ં, એ Éઈને અબુધ લોકો કહે, ‘આ તો કિવતા કરે છ!ે’ ઋ7વેદમાં થઈને બૃહદાર:યકમાં પેઠો, ;યાંથી નીક{ો તે ભગવ=ગીતામાં અટવાયો. પછી તો મV કાંઈ વX>યાં છ ેવન – પણ શBદો પાછળ સંતાવાનું તો ન જ બની શ5યંુ. એટલે હંુ રzો હંુનો હંુ! થોડી વધુ ઉપાિધ, થોડાં વધુ િવશેષણો વળ7યાં તે નફામાં! હવે એ બધું ઉપાડતાં થાક લા7યો છ.ે હવે નથી રહેવંુ માણસ. ના, કોઈ ઈrર થવા લલચાવે તો ય હવે હંુ ફસાવાનો નથી. અ�માંથી િવભુ અને િવભુમાંથી અ� થઈને ફVકાતો જ રzો છુ.ં ખ:ડરે થઈ ગયેલી જગતની રાજધાનીઓની રજ ચYટી છ ેમને, Oલયોને હંુ rસી ચૂ5યો છુ.ં હવે થાક લા7યો છ.ે

તથાિપ

3333

Page 42: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

Éઈએ તો કાચXડો થઈને કળેનાં પાનની છાયામાં બેઠો રહીશ, સરોવર નીચે નાનો શો કાંકરો થઈને પiો રહીશ, હોલવાઈ ગયેલા દીપની ધૂSરેખાની જમે િવખેરાઈને અcFય થઈ જઈશ.

પણ હવે માણસ થવાનો થાક લા7યો છ.ે મારી સાથે અટવાઈ અથડાઈને થાકી ગયેલો મારો પડછાયો તો 5યારનો ય મારો સાથ છોડીને 5યાંક સરી ગયો છ.ે મારે હવે 5યાંક પગ વાળીને બેસવંુ છ.ે બની શક ેતો મારી હ`ર આંખો બીડી દેવી છ.ે મારી બધી ઇિ?Mયોને પાછી વાળી લેવી છ.ે મારા િવHતરેલા બધા જ?મોને સંકલેી લેવા છ.ે મારા અસં6ય શBદોને એક ફંૂક ેઉરાડી દેવા છ.ે મારે |િણક થઈને લય પામી જવંુ છ.ે હંુ આ માણસ થઈને રહેવાના ઉkમથી થાકી ગયો છુ,ં થાકી ગયો છુ.ં હવે બસ.

એતÖ, મે: 1978

સુરેશ Éષી

3434

Page 43: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

કોઈક વાર

Oદિ|ણા ફરતી પૃ<વીની ઠબેે ચઢીને હંુ સહેજ હડસેલાઈ ગયો, હડસેલાતાં મારામાંથી હંુ છલકાઈ ગયો. બહાર રેલાઈ ગયો.

તે |ણથી હંુ ફેલાતો રzો છુ ંમારી બહાર, ઓસરતો રzો છુ ંન|Lીય અવકાશમાં. કોઈ વાર અથડાઈ ગયો છુ ંઈrર સાથે ન ેસાંભ{ો છ ેઈrરને રણકી ઊઠતો.

તો કોઈ વાર આતp KીGમના ભારથી ચંપાઈને ]ડ ે]ડ ેઊતરી ગયો છુ ંવૃ|નાં મૂળની જમે.

કોઈ વાર વટવાગળની પાંખોમાંના અ?ધકારની જમે આ?દોિલત થયો છુ.ં

3355

Page 44: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

કોઈ વાર આકાશના ગભ~માં રહેતા પવનનો Éિડયો સહોદર થઈને રzો છુ.ં પૃ<વીનાં પોપચાં વ8ચેની િનMાનાં જળને મV 5યારેક ડખો{ાં છ.ે મારી સાથે સધાયેલી આ મારી દૂરતાના ત?તુને હંુ ઊણ~નાભની જમે લંબાEયે જ `\ છુ.ં

સૂકી ડાળોનાં ઝાંખરાં વ8ચે ફસાઈ ગયેલા પંખીની જમે મા^ં _દય તરફiા કરે છ.ે જ ેશBદો મારી નaક વસતા હતા

સુરેશ Éષી

3366

Page 45: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

તે હવે

યાયાવર પંખીની જમે દૂર દૂરના અ`:યા Oદેશમાં ઊડી ગયા છ.ે કોઈ વાર લાગે છ ેક ેપુGપમાં પોઢલેી પરાગના જવેો હંુ સાવ હળવો થઈ ગયો છુ.ં તો કોઈ વાર ધાતુવતી ધરતીની જમે હંુ Hફીત થઈ `\ છુ.ં માંડ માંડ મારી સમતુલા `ળવી રાખંુ છુ.ં કોઈ વાર વણશોધાયેલા પૃ<વીના કોઈ ખ:ડના અર:યની નામહીન પશુપંખીની સૃિv જવેો હંુ મારામાં જ છnવેશે લપાઈને રહંુ છુ.ં

હંુ તો માનતો હતો ક ેઆ મારી નવી િર5તતા મને ^ચી જશે પણ મારા ઠાલા થયેલા અવકાશમાં કઈં કટેલું ય અ`:યંુ વસવા આવી ચઢ ેછ.ે કોઈક વાર એ હોય છ ેમાL ફૂલની ખરેલી પાંખડી જવંુે,

3377

Page 46: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

તૂટલેા દાંત જવંુે, પણ મને પિરિચત પૃ<વીનું ગુ^;વાકષ~ણ એ સહુમાં હોતું નથી, આથી એ બધું મારામાં અિવરત ચકરાયા કરે છ,ે ચકરાયા કરે છ.ે

જને ેપાષાણ ગણીને પાષાણવÑ બોલવા `\ છુ ંતે ઉjર આપે છ ેતારાની ભાષામાં.

જને ેઆંખ માનીને એમાં cFયની જમે સમાઈ જવા `\ છુ ંતે તો નીકળે છ ેકોઈ રા|સી પંખીની પહોળી થયેલી ચાંચ.

મને લાગે છ ેક ેરzાસzા મારે મારામાંથી પૂરેપૂરા ભાગી છૂટવંુ Éઈએ.

પણ આ બરડ સમયના પડમાં િછM પાડવંુ શી રીતે?

`ણે સાથે મળીને કાવત^ં કરતો હોય તેમ પવન આખી રાત મારી સાથે ગુસપુસ કરે છ,ે પણ 9યાં એની સાથે નાસી જવા ક^ં છુ ં;યાં એ કોઈ લંગડાની જમે મારે ખભે એનો ભાર મૂકી દે છ!ે મને તો એમ ક ેમૌનમાં થઈને મૌનમાં સહેલાઈથી સરકી જવાશે, પણ મારા સહેજ સરખા Hપશ~થી એમાં બુ=બુદો ઘૂઘવી ઊઠ ેછ!ે

સુરેશ Éષી

3838

Page 47: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

[ટ, લાકડુ,ં લોખંડ અને કાચમાં પુરાઈને રહેતો હતો ;યારે એ વધારે સહેલું હતું. બારી હતી, બારણાં હતાં. જટેલો ઘરમાં હતો, તેટલો બહાર હતો.

હવે હંુ વસતો નથી, મારામાં કશુંક વસે છ.ે તેથી જ તો પ<થર નીચેની થોડી ભીનાશમાં રહેલા જ?તુની મને અદેખાઈ થાય છ.ે પણ મારી તો દશા જ જુદી છ;ે મા^ં પગલું ચરણ િવનાનું ઠાલું છ.ે એ પગલું આગળ વધે તો ય હંુ તો ;યાં ને ;યાં! જને ેઆંગળીને ટરેવે ભાં7યંુ હતું તે એક ટીપું હવે Qyા:ડ બનીને મારા પર તોળાઈ રહે છ.ે

અ?યમનHક બનીને પાંખડીને મસળેલી તે આિદમ અર:ય થઈને મારામાં છવાઈ `ય છ.ે રમતમાં ટાંકણીથી કાગળમાં કા�ં પાડુ ંછુ ંતો એકાએક એમાંથી Kહન|Lહીન સાત સાત આકાશ ધો ધો વહી `ય છ!ે મારો હાથ મારા મુખ પર ફરે છ ેતો રખેને એ મારો ચહેરો બદલી નાખે એ બીક ેહંુ છળી મ^ં છુ.ં

તથાિપ

3399

Page 48: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

આ મા^ં પિરિચત જળ હવે અિe બનવાનું નાટક માંડી બેઠુ ંછ.ે કોઈ વસ?તઘેલું Oેમીજન મને ઉkાન માનવાની ભૂલ કરી બેસીને પHતાય છ.ે

પણ મને તો મા^ં એકાકીપ�ં નામને ચYટલેા િવશેષણની જમે બાઝી રzંુ છ.ે

આ દરિમયાન રાિLના અ?ધકારનાં લ:યા વગરનાં ખેતરો િવHતયW જ `ય છ;ે મારી આંખોમાં મરણ એના પડછાયાનું માપ કાઢી રzંુ છ;ે હોવંુ ન-હોવંુના તાણાવાણામાં હંુ કશી ભાત ઉપસાEયા િવના ગૂંચવાતો `\ છુ.ં એક સૂય~ની ચાવીથી બી` સૂય~નું તાળંુ ખોલતો રહંુ છુ.ં વણઉકલેાયેલી િલિપના જવેો હંુ પોતે મારા પર જ અંકાઈ ગયો છુ.ં

ન ેછતાં હવામાં સહેજ આ?દોલન થાય છ ેક ેતરત જ મારા હોઠ એને શBદbપે સારવી લેવા તલસે છ;ે

પવન સાથેના ગુz સCબ?ધની વાત હa જળને મુખે સાંભળવી ગમે છ;ે

સુરેશ Éષી

4040

Page 49: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

સમયના ઝીણા ટુકડા કરી કરીને ફVકતા ઘિડયાળને હa હંુ મુ7ધ બનીને Éયા ક^ં છુ.ં

ફુગાયેલી રોટલીના પડ જવેી આ વાHતિવકતાની હa હંુ કિવતા ર8યા ક^ં છુ.ં

મારી હથેળીના ખાડામાં હa હંુ Oલયના જળને સંઘય~ા ક^ં છુ.ં

ગુણાકાર ભાગાકાર કરતી મારી આંગળીઓને હa હંુ શૂ?યનો મિહમા સમ`Eયા ક^ં છુ.ં

ચીરાયેલા સઢ જવેા મારા rાસને આધારે હa હંુ સાગર ઓળંગી જવાની હામ ભીડી રzો છુ.ં એમ નથી ક ેભૂલો મને નથી સમ`ઈ

જને ેહંુ મારો મિહમા સમ9યો તે તો સૂય~નું મારી સાથેનું હઠીલાપ�ં હતું. જને ેહંુ મારા શBદો સમ9યો તે તો િનજ ~નતા સાથે અથડાતા અ?ધકારની છાલક હતી; જને ેહંુ મારો rાસ સમ9યો તે તો ઈrરના નામે વહેતી મૂકલેી અફવા હતી. જને ેહંુ મારો Hપશ~ સમ9યો તે તો પવનની નરી અવળચંડાઈ હતી

અને છતાં

તથાિપ

4411

Page 50: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

મારા જ ભારથી બેવડ વળી ગયેલા મારા નામ સાથે હંુ aવતો રzો છુ.ં

કોઈ અપરાધી દેવાદારની જમે શા માટ ેહંુ આ બધો િહસાબ આપવા બેઠો છુ?ં પાનખરની વાસથી rાસ bંધાઈ ગયો છ.ે લોહીમાં બોડાં ઝાડના પડછાયા નાચે છ.ે આંખ દરેક ખરતા પાંદડા સાથે ખય~ા કરે છ.ે છતાં મા^ં મXઢુ ં_દય મારાથી સંતાઈને એક ખૂણે વસ?તની બારાખડી ઘંૂટવા બેસી ગયંુ છ.ે મોડુ ંમોડુ ંપણ હવામાં એક આrાસન છ:ે હa કદાચ aવી જવાયંુ હોત!

ગોકળગાય જમે ચાલતી ચાલતી પાછળ bપેરી રેખા આંકતી `ય તેમ મારી પાછળ પાછળ bપેરી Os અંકાતો આવે છ.ે કોઈ એને ઉકલેવાને િફલસૂફીનાં થોથાંમાં દટાય તો એ મારો વાંક?

મારી બે આંખોનાં બારણાં ઠલેીને મને શોધતાં કોઈ ભૂલું પડ ેતો એ મારો વાંક?

સCભવ છ ેક ેહa મારામાંથી એકાદ વૃ| મહોરી ઊઠ,ે

સુરેશ Éષી

4422

Page 51: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

એના પર એક નવંુ જ આકાશ છવાઈ `ય, અને કોઈ ફૂટતા Oભાતે કોઈ નવંુ જ પંખી એની ડાળે ટહુકી `ય. એથી જ તો હa હંુ મારાથી બહુ દૂર નીકળી ગયો નથી;

સાચંુ કહંુ તો પૃ<વીનો બીÉ હડદોલો મને પાછો મારામાં પૂરેપૂરો હડસેલી દે એવી આશા મV છોડી નથી. પણ એ વૃ|ને ઊગવા માટ,ે એ આકાશને Eયાપવા માટ,ે એ ટહુકાને ઝીલવા માટ,ે થોડા વધુ િર5ત તો થવંુ જ પડશે. આથી જ તો મને છ ેિર5તની આસિ5ત. િર5ત પારદશ~ક એને નવી નવી આંખો ખૂલે, એથી જ તો આકાશમાં મૂળ નાખે એવા જ વૃ|ની મને માયા.

કોઈ વાર મારા શBદો પાછા આવશે, કદાચ હંુ પોતે એમને એકદમ ઓળખી ન શકુ.ં અ?યમનHક ભાવે એ કૂપંળોને હંુ તોડી પણ નાખંુ. પણ એથી જ ેકસક થશે એથી જ ેિન:rાસ Hફુરશે તેના Hપશ~ને મારા હોઠ ઓળખી લેશે.

તથાિપ

4433

Page 52: તથાિપ - ekatrafoundation.org · સુરેશ હ. Éષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાિહ;યની એક અનોખી oિતભા

પછી શBદે શBદે િવr સારવીશ, છોને ઈrર મારી સામે હોડ બક.ે પણ એ ય સCભવ છ ેક ેશBદો મને શોધતા આવે ન ેહંુ ન હો\. કદાચ ઘરનાં બારીબારણાં મરી ગયાં હોય, કદાચ તાળંુ ખોલતાં મારા હાથે મને દગો દીધો હોય, કદાચ મારી ગેરહાજરીએ જ મારા ઘરમાં કુટુCબકબીલો િવHતાય~ો હોય.

તો સCભવ છ ેક ેહંુ એ સરનામે નિહ મળંુ.

એતÖ, `?યુઆરી: 1979

સુરેશ Éષી

4444