1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1...

25
જનરલ નોલેજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતને સવ ેે વકાસની અણમોલ તકો કોણે રી પાડી A સામાક વકાસે B આવથિક વકાસે C ાક વતક વવિટતાઓએ Dસા વતક વવિટતાઓએ 2 માન સમાજ અને ાણીસમાજ ચે જો કોઇ પાયાનો તફાત હોય તો તે A તવનનો B વતનો C સામાજજકતાનો D રારીયતાનો ૩ . પાટણ િહ ર મા કઈ સદી યાત છે ? A કારમ B બનારસી C પટોળા D બાધણી 4 કથન કર સો કથક કહાે આ ઉતત કયા ન યના વકાસ સાથે જડાયેલ છે ? A કથકલી B મણણપ રી C ભરત નાટયમ D કથક 5 ધમવરાજજકા અને માણણકમલાના ત પો કઇ િૈ લીમા રચાયા હતા ? A વડ B મથ રા C ગાધાર D ઇરાની 6 ભગાન બ ધના અિેષોને દાબડામા કી ટ અને પથરના ડાકાર ચણતરને શ કહ િ? A મદદર B C ારા D મજદ 7 ભારતીય સાદહયન ાચીનતમ પ તક કય છે ? A રામાયણ B કૌદટયન અથવિા C ઋેદ D મહાભારત ૮ . ઉ ભાષાના મહાન કવ કોણ હતા ? A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D નરાય 9 આઠકાયોના સકલનનો તવમલભાષાનો મહનો થ કયો છે ? A પથ પાત B તોલકાપપયમ C થોકઇ D વિપતીકારમ 10 કઇ દરફાઇનરીના ાય - ષણથી આગરાનો તાજમહલ ઝા ખો પડયો છે ? A મથ રાની B અલીગઢની C કાનપ રની D આગરાની 11 મેઘાલયમા ઉપન આેલ છે ?

Transcript of 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1...

Page 1: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 1

1

1 ભારતને સર્વ ક્ષેતે્ર વર્કાસની અણમોલ તકો કોણ ેપરુી પાડી

A સામાજીક વર્કાસે B આવથિક વર્કાસે

C પ્રાકૃવતક વર્વિષ્ટતાઓએ Dસાાંસ્કૃવતક વર્વિષ્ટતાઓએ

2 માનર્ સમાજ અન ેપ્રાણીસમાજ ર્ચ્ચે જો કોઇ પાયાનો તફાર્ત હોય તો ત ે

A ર્તવનનો B સાંસ્કૃવતનો C સામાજજકતાનો D રાષ્રીયતાનો

૩ . પાટણ િહરે માાં કઈ સદી પ્રખ્યાત છે ?

A કાાંજીર્રમ B બનારસી C પટોળા D બાાંધણી

4 કથન કરે સો કથક કહારે્ આ ઉક્તત કયા નતૃ્યના વર્કાસ સાથે જડાયેલ છે ?

A કથકલી B મણણપરુી C ભરત નાટયમ ્D કથક

5 ધમવરાજજકા અને માણણકમલાના સ્તપૂો કઇ િૈલીમાાં રચાયા હતાાં ?

A દ્રવર્ડ B મથરુા C ગાાંધાર D ઇરાની

6 ભગર્ાન બદુ્ધના અર્િેષોને દાબડામાાં મકૂી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શુાં કહિેો ?

A માંદદર B સ્તપુ C ગરુુદ્વારા D મક્સ્જદ

7 ભારતીય સાદહત્યનુાં પ્રાચીનતમ પસુ્તક કયુાં છે ?

A રામાયણ B કૌદટલ્યનુાં અથવિાસ્ત્ર C ઋગ્રે્દ D મહાભારત

૮ . ઉરુ્વ ભાષાના મહાન કવર્ કોણ હતા ?

A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સજુાનરાય

9 આઠકાવ્યોના સાંકલનનો તવમલભાષાનો મહત્ર્નો ગ્રાંથ કયો છે ?

A પથ્થપુાત ુB તોલકાપ્પપયમ ્C એત્તથુોકઇ D વિલ્પતીકારમ ્

10 કઇ દરફાઇનરીના ર્ાય-ુપ્રરૂ્ષણથી આગરાનો તાજમહલ ઝાાંખો પડયો છે ?

A મથરુાની B અલીગઢની C કાનપરુની D આગરાની

11 મેઘાલયમાાં ક્ુાં ઉપર્ન આરે્લુાં છે ?

Page 2: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 2

2

A દેર્રહતી B ઇદરિંગોલ કાવ ૂC ણલિંગદોહ D ઓરન

12 ભાસ્કરાચાયે કયો પ્રખ્યાતગ્રાંથ લખ્યો હતો ?

A ચાંપાર્તી ગણણત B કલાર્તી ગણણત C િીલાર્તી ગણણત D લીલાર્તી ગણીત

13 નાગારુ્ વન કઇ વર્દ્યાપીઠના આચાયવ હતા ?

A વર્ક્રમવિલા B નાલાંદા C ર્લભી D તક્ષવિલા

14 ર્ાગ્ભટ્ટ ેક્યા ગ્રાંથની રચના કરી ?

A અષ્ટાાંગહ્યદયની B ચરકસાંદહતા C સશુ્રતુસાંદહતા D હસ્તીઆયરેુ્દ

15 ખેડતૂોને પાક ઉગાડર્ા કયુાં પદરબળ અર્રોધક છે ?

A ખાતરો B પશઓુ C પાંખીઓ D જમીન-ધોર્ાણ

16 ભારતનો સૌથી ઊંચો વમનારો કયો છે ?

A તાજ વમનાર B લાલ વમનાર C કુતબુવમનાર D બલુાંદ વનનાર

17 તરણેતરનો મળેો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?

A રાજસ્થાન B મહારાષ્ર C ગજુરાત D ગોર્ા

18 કુતબુદુ્દીન ઐબકે િરૂ કરેલ કુતબુવમનારનુાં બાંધકામ કોણે પણૂવ કરાવ્યુાં હત ુાં ?

A અલાઉદ્દીન ખલજીએ B ઇલ્તજુત્મિ C અકબરે D બાબરે

19 કઇ ઔષવધય ર્નસ્પવત એકમાત્ર ભારતમાાં થાય છે ?

A અશ્વગાંધા B રજનીગાંધા C સપવગાંધા D મત્સ્યગાંધા

20 કેરળમાાં આરે્લુાં અભયારણ્ય ક્ુાં છે ?

A પેદરયાર B મરુ્મલાઇ C ચાંદ્રપ્રભા D દચીગામ

21 પ્રોજેકટ ટાઇગર પદરયોજના ક્યારે િરૂ કરર્ામાાં આર્ી હતી ?

A ઇ.સ. 1976 B ઇ.સ. 1873 C ઇ.સ. 1973 D ઇ.સ 1876

22 ભારતમાાં સૌથી ઘઊંનુાં ઉત્પાદન કયા રાજયમાાં થાય છે ?

Page 3: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 3

3

A પાંજાબ B ઉત્તર પ્રદેિ C હદરયાણા D મહારાષ્ર

23 કયા પ્રકારની ખેતીમાાં જ ાંગલો કાપીને ખેતી કરર્ામાાં આર્ે છે ?

A બાગાયતી B શષુ્ક અને આદ્રત C આત્મવનર્ાવહ D સ્થળાાંતદરત

24 ચોમાસામાાં થતા પાકને કયા પાક તરીકે ઓળખર્ામાાં આરે્ છે ?

A ખરીફ B રર્ી C જાયદ D ઉનાળુ

25 પથૃ્ર્ી પર જળસાંસાધનનો મખુ્ય સ્ત્રોત કયો છે ?

A મહાસગર B વષૃ્ષ્ટ B સરોર્ર D નદી

26 વર્શ્વમાાં મૅંગેવનઝનો સૌથી ર્ધ ુજથ્થો ક્યા દેિ પાસે છે ?

A ભારત B ણઝમ્બાબ્ર્ ેC ચીન D જાપાન

27 વર્શ્વમાાં સૌથી ર્ધ ુઊજાવ સામાાંથી મેળરે્ છે ?

A ખનીજ તલેમાાંથી B પરમાણ ુિક્તતમાાંથી

C ખનીજ કોલસામાાંથી D કુદરતી ર્ાયમુાાંથી

28 ક્ુાં પદરબળ ર્ાસ્તર્માાં સયૂવ િક્તતનુાં જ એક સ્ર્રૂપ છે ?

A ર્રસાદ B પર્ન C ગૅસ D કોલસો

29 નીચેનાાંમાાંથી એક જોડકુાં ખરુાં નથી તે િોધી ઉત્તર લખો ?

A કાળો દહરો – કોલસો B સૌથી શદુ્ધ ઊજાવિક્તત – કુદરતી ર્ાય ુ

C ધરુ્ારણ – ગજુરાતનુાં સૌથી મોટુાં જલ વર્દ્યતુમથક D સફદે કોલસો – જલવર્દ્યતુ

30 ભારતમાાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?

A લોખાંડ-પોલાદ B ઇલેતરોવનતસ C િણ D સતુરાઉ કાપડ

31 ભારતની 50% જેટ્લી ખાાંડની વમલો ક્યા બ ેરાજ્યોમાાં આર્ેલી છે ?

A તવમલનાડુ અને કણાવટક B મહારાષ્ર અને તવમલનાડુ

C મહારાષ્ર અને ઉત્તર પ્રદેિ D ઉત્તર પ્રદેિ અને ણબહાર

Page 4: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 4

4

32 ઉત્તર-પરૂ્વ રેલરે્નુાં મખુ્યાલય ક્યા સ્થળે આરે્લુાં છે ?

A માલેગાાંર્ B ગોરેગાાંર્ C ગોરખપરુ D કોલકાતા

33 ભારતની પવશ્વમ-રેલરે્નુાં મખુ્યાલય ક્યા િહરેમાાં છે ?

A મુાંબઇ B અમદાર્ાદ C ર્ડોદરા D રાજકોટ

34 નીચેનામાાંથી કઇ આવથિક પ્રવવૃત માધ્યવમક કક્ષાની છે ?

A બૅંદકિંગ કામગીરી B ર્નસાંર્ધવન C પશપુાલન D અણિુસ્ત્રોનુાં ઉત્પાદન

35 નીચેનામાાંથી કઇ આવથિક પ્રવવૃત સેર્ાક્ષેત્રની છે ?

A પશપુાલન B મત્સ્યઉદ્યોગ C વિક્ષણ D કારખાના

36 ર્ૈવશ્વકીકરણની નીવત ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?

A પ્રાદેવિક B આંતદરક C વર્દેિ D સ્થાવનક

37 ભારતની મખુ્ય સમસ્યા પૈકીની એક ગાંભીર આવથિક સમસ્યા કઇ છે ?

A વનરક્ષરતા B આતાંકર્ાદ C રૂદઢચસુ્તતા D ગરીબી

38 તમે બેરોજગાર છો, રોજગાર વર્ષયક નોંધણી કરાર્ર્ા તમે ક્યાાં જિો ?

A જજલ્લા પાંચાયત B તાલકુા પાંચાયત

C જજલ્લા ગ્રામવર્કાસ એજન્સી D રોજગાર વર્વનમય કચરેી

39 ઔદ્યોણગક વર્કાસની સાથે શ્રવમકોમાાં સમજણ અને ઉત્સાહમાાં ર્ધારો કરર્ા માટે સરકારે કઇ સાંસ્થાની

સ્થાપના કરી છે ?

A કેન્દ્રીય શ્રવમક બોડવ B કેષ્ન્દ્રય ઔદ્યોણગક બોડવ

C કેન્દ્રીય વિક્ષણ બોડવ D કેન્દ્રીય શ્રવમક વિક્ષા બોડવ

40 ઇ.સ.2003માાં ભારતમાાં ગરીબોનુાં પ્રમાણ કેટલુાં હત ુાં ?

A 33 કરોડ B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ

41 ભારતમાાં ખેત આધારી ચીજર્સ્તઓુ વસર્ાયની ચીજર્સ્તઓુને પ્રમાણીત કરર્ા …. માકવ ર્પરાય છે ?

Page 5: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 5

5

A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાકવ

42 ગ્રાહક િોષણ થર્ાનુાં એક કારણ છે ?

A સરકારનો હસ્તક્ષેપ B પ્રજાની વનરક્ષરતા

C ગ્રાહક આંદોલન D ગ્રાહક જાગવૃત

43 દેિભરમાાં…….. જેટલી જજલ્લા ગ્રાહક અદાલતો આર્લેી છે ?

A 350 B 500 C 460 D 850

44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?

A દરઝર્વ બૅન્ક ઑફ ઇષ્ન્ડયા B કૉઓપરેટીર્ બૅન્ક ઑફ ઇષ્ન્ડયા

C રાષ્રીય બૅન્ક ઑફ ઇષ્ન્ડયા D સ્ટેટ બૅન્ક ઑફ ઇષ્ન્ડયા

45 ગજુરાતમાાં સ્થાવનક સ્ર્રાજયની સાંસ્થાઓમાાં મદહલાઓ માટે કેટલા ટકા અનામતની જોગર્ાઇ કરર્ામાાં

આર્ી છે ?

A 28 % B 33 % C 30 % D 50 %

46 ભારતમાાં 2001માાં કેટલા ટકા વ્યક્તતઓ સાક્ષર હતી ?

A 38.32 % B 65.38 % C 28.38 % D 75.33 %

47 કઇ સમસ્યા ર્ૈવશ્વક છે ?

A જ્ઞાવતર્ાદ B આંતકર્ાદ C કોમર્ાદ D ભાષાર્ાદ

48 એન.એલ.એફ.ટી – વત્રપરુા, ઉલ્ફા …… ?

A નાગાલૅન્ડ B પાંજાબ C આંધ્ર પ્રદેિ D અસમ

49 કોઇ પણ એક ભાષા સમજર્ાની સાથે ર્ાાંચી અને લખી િકે તે વ્યક્તતને શ ુકહરે્ાયમાાં આરે્ છે ?

A અજ્ઞાની B બૌદ્ધદ્ધક C વનરક્ષર D સાક્ષર

50 આપણ ેકોના દ્વારા િાવસત સમાજ છીએ ?

A સરકાર B સમાજ C કાયદા D પરૂ્વજો

Page 6: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 6

6

_________________________________________________________________

1 પ્રાકૃવતક ર્ારસામાાં કઇ બાબતોનો સમાર્ેિ થાય છે

A રાજમહલેો,દકલ્લાઓ ર્ગેરી B સ્તોપો,ચૈત્યો ર્ગેરે

C નદીઓ,વકૃ્ષો ર્ગેરે D માંદદરો,મક્સ્જદો ર્ગેરે

2 સાંસ્કૃવતનુાં સાતત્ય અને અક્સ્તત્ર્ કેવુાં છે?

A પરાર્લાંબી B સ્ર્ાર્લાંબી C પરસ્પરાર્લાંબી D એકપણ નદહ

3 ઓદડસી નતૃ્યપ્રકાર ક્યા પ્રદેિ સાથે સાંકળાયેલ છે ?

A ઓદરસા B કેરળ C આંધ્રપ્રદેિ D ગજુરાત

4 િોભાનાયડુ ક્યા નતૃ્ય સાથે સાંકળાયેલા છે?

A કચૂીપડૂી B ભરતનાટયમ ્C કથક D મણણપરુી

5 મૌયવકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલપ્બ્ધ કઇ છે ?

A મહાબણલપરુમ ્B સોમનાથ C પેગોડા D સાાંચીનો સ્તપુ

6 નીચેમાાંથી ક્યા પાંથે ગાાંઘાર િૈલીને ઉજાગર કરી ?

A શ્વતેાાંબર B દદગાંબર C હીનયાન D મહાયાન

7 ઉરૂ્વ ભાષાના મહાન કવર્ કોણ હતા ?

A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સજુાનરાય

8 મધ્યકાળમાાં સાંપણૂવ ઉત્તર ભારત અને દણક્ષણના નગરોની ભાષા કઇ બની હતી ?

A અરબી B ફારસી C ઉરૂ્વ D દહન્દી

9 છેલ્લો મઘુલ સમ્રાટ કોણ હતો ?

A ઔરાંગઝબે B િાહજહાાં C જહાાંગીર D બહારુ્રિાહ ઝફર

10 શ્રી હમેચાંદ્રચાયવ જ્ઞાનભાંડાર (લાઇબ્રેરી) ક્યા િહરેમાાં આરે્લી છે ?

A વર્સનગર B અમદાર્ાદ C સરુત D પાટણ

Page 7: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 7

7

11 ઇદરિંગોલકાવ ૂઉપર્ન કયા જજલ્લાતમાાં આરે્લ ુછે ?

A કેરલ B કણાવટક C એનાવકુલમ D બેલ્લારી

12 લીલાર્તી ગણણતની રચના કોણે કરી હતી ?

A બૌદ્ધાયાને B ર્ાગ્ભટ્ટ ેC આયવભટ્ટ ેD ભાસ્કરાચાય ે

13 હડપપીય સાંસ્કૃવતમાાંથી મળેલ ધાતવુર્દ્યાનો નમનૂો નીચેમાાંથી ક્યો છે ?

A નટરાજનુાં વિલ્પ B ધનધુાવરી રામનુાં વિલ્પ

C નતવકીની પ્રવતમાાં D સડૂીઓ

14 મધ્ય પ્રદેિમાાં કઇ નદીની ખીણમાાં કોતરો ર્ધ ુજોર્ા મળે છે ?

A ચાંબલ B બેતર્ા C િોણ D કેન

15 ભારતનુાં કયુાં સ્મારક પ્રાચીન સમયમાાં બાંદર હત ુાં ?

A મહાબણલપરુમ ્B હમ્પી C ખરૂ્રાહો D પટ્ટદકલ

16 નીચેના પૈકી ક્ુાં વર્ધાન ખોટુાં છે. તે જણાર્ો ?

A તાજમહલ બાાંધતા દસ ર્ષવ જેટલો સમય લાગ્યો હતો

B ફતેપરુવસકરીની ઇમારતને જોધાબાઇનો મહલે કહ ેછે

C તાજમહલની મધ્યમાાં િાહજાહાાંની કબર છે

D ફતેપરુવસકરીનો બલુ ાંદ દરર્ાજો રુ્વનયાનો સૌથી ભવ્ય દરર્ાજો છે

17 2 થી 9 ઑકટોબર દરવમયાન શુાં ઊજર્ર્ામાાં આરે્ છે ?

A ર્નમહોત્સર્ B વર્શ્વ પ્રકૃવત સપતાહ

C ર્ન્ય પ્રાણી સપતાહ D પયાવર્રણ સપતાહ

18 ભારતના દદરયા દકનારે આરે્લા જ ાંગલો એટલે ?

A ણબનર્ગીકૃત જ ાંગલો B મનેગ્રોર્ જ ાંગલો

C સાંરણક્ષત જ ાંગલો D ખલુ્લા જ ાંગલો

Page 8: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 8

8

19 ગજુરાતમાાં મગફળીનુાં ઉત્પાદન કયા જીલ્લામાાં સૌથી ર્ધ ુથાય છે ?

A ભાર્નગર B રૂ્નાગઢ C અમરેલી D રાજકોટ

20 વર્શ્વમાાં એરાંડાના ઉત્પાદનમાાં ભારતનો દહસ્સો કેટલો છે ?

A 25 ટકા B 5 ટકા C 20 ટકા D 23 ટકા

21 નીચે દિાવરે્લા વસિંચાઇના મધ્યમમાાં એક ખોટુાં છે તે િોધીને લખો ?

A કરૂ્ા B નદીઓ C તળાર્ો D અખાતો

22 ખનીજોમાાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાાં આર્ી હિે ?

A લોખાંડ B સોનુાં C તાાંબ ુD વપત્તળ

23 નીચેનામાાંથી કઇ ધાત ુાં હલકી નથી ?

A મૅંગેનીઝ B બૉતસાઇટ C પલેદટનમ D ટીટાવનયમ

24 ગજુરાતમાાં બાયોગૅસ બનાર્ર્ાની િરૂઆત ક્યારે થઇ ?

A 1954 B 1945 C 1975 D 1956

25 નીચેનામાાંથી ક્ુાં ઊજાવસ્ત્રોત ણબનવ્યાપાદરક નથી ?

A જલાઉ લાકડુાં B લક્કડીયો કોલસો C છાણ D ખનીજતેલ

26 ણબ્રટનના સહકારથી લોખાંડ-પોલાદનુાં ક્ુાં કેન્દ્ર સ્થાપર્ામાાં આવ્યુાં ?

A રાઉલકેલા B બોકારો C ણભલાઇ D રુ્ગાવપરુ

27 બજાજ ઓટો એ ક્યા ક્ષતે્રનો ઉદ્યોગ છે ?

A સાંયતુત B જાહરે C ખાનગી D સહકારી

28 ભારતનુાં સૌથી મોટુાં અને શે્રષ્ઠ બાંદર ક્ુાં છે ?

A હષ્લ્દયા B કાંડલા C મુાંબઇ D કોલકાતા

29 ભારતની દણક્ષણ મધ્ય-રેલરે્નુાં મખુ્યાલય ક્યા િહરેમાાં છે ?

A ગાણઝયાબાદ B ગોરખપરુ C વસકાંદરાબાદ D અમદાર્ાદ

Page 9: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 9

9

30 સમાજર્ાદમાાં ઉત્પાદનના સાધનોની માણલકી કોની હોય છે ?

A વનયોજકની B બજારતાંત્રની C રાજયની D આયોજનપાંચની

31 આવથિક વર્કાસનો ખ્યાલ કેર્ો છે ?

A વર્સ્તતૃ B મયાવદદત C સામાજજક D સાંકુણચત

32 બજાર પદ્ધવતમાાં સૌથી ર્ધ ુમહત્ર્ કોને હોય છે ?

A બજાર B શ્રમ C મડૂી D ર્ેપાર

33 બજારતાંત્ર દ્વારા આવથિક વનણવયો લેર્ામાાં આર્ે તેર્ી વ્યર્સ્થા એટલ…ે….

A કાનગીકરણ B ર્ૈવશ્વકીકરણ C બજારતાંત્ર D ઉદારીકરણ

34 વર્શ્વભરમાાં ક્યા દદર્સને પયાવર્રણદદન તરીકે જાહરે કરર્ામાાં આવ્યો છે ?

A 10 દડસેમ્બર B 5 રૂ્ન C 21 ઑતટોબર D 15 માચવ

35 કઇ યોજના દ્વારા િહરેી વર્સ્તારમાાં રહતેા ગરીબોને પાકા મકાનો બાાંધર્ા માટે સહાય આપર્ામાાં આરે્

છે ?

A અંત્યોદય યોજના B પ્રધાનમાંત્રી આર્ાસ યોજના

C રાષ્રીય આર્ાસ યોજના D ર્ાલ્મીકી-આંબેડકર આર્ાસ યોજના

36 માનર્ સાંસાધન વર્કાસ કાયવક્રમોથી ક્યા રાજ્યમાાં ગરીબી ઘટી છે ?

A ઓદરસ્સા B અસમ C ણબહાર D ગજુરાત

37 જથ્થાબાંધ ભાર્ાાંકમાાં કેટલી ર્સ્તઓુનો સમારે્િ થાય છે ?

A 360 B 540 C 460 D 245

38 બજારનો રાજા કોણ ગણાય છે ?

A ર્ેપારી B વર્કે્રતા C ઉત્પાદક D ગ્રાહક

39 એગમાકવ અને ISI માકવ ર્ાપરર્ાની પરર્ાનગી કોણ આપે છે ?

A DMI B MDI C IMD D CAC

Page 10: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 10

10

40 CAC ની સ્થાપના ક્યારે કરર્ામાાં આર્ી ?

A ઇ.સ. 1963 B ઇ.સ. 1886 C ઇ.સ. 1955 D ઇ.સ. 1947

41 ભારતમાાં ઇ.સ. 2001માાં જન્મદર પ્રવતહજાર વ્યક્તતએ કેટલો હતો ?

A 22.4% B 25.0% C 28.5% D 40.5%

42 ઇ.સ. 2001માાં ભારતમાાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

A 62.50 B 63.57 C 54.16 D 59.97

43 માનર્વર્કાસ અહરે્ાલ 2005 મજુબ ઉચ્ચ માનર્વર્કાસ ધરાર્તા 57 દેિોમાાં ય.ુએસ.એ. …ક્રમે છે ?

A પાાંચમાાં B દસમાાં C આઠમાાં D સાતમાાં

44 વર્શ્વમાાં ક્યા દેિનો માનર્ વર્કાસ આંક સૌથી ર્ધ ુછે ?

A જાપાન B સ્ર્ીડન C નોર્ ેD સ્ર્ીટ્ઝલેન્ડ

45 ભારતની એકતા અને અખાંદડતતા સામેના પડકારો પકૈી એક મોટો પડકાર છે ?

A ર્સ્તીર્ધારો B સાાંપ્રદાવયકતા C વ્યક્તતર્ાદ D સામ્યર્ાદ

46 ભારતમાાં કઇ પ્રજા બહુમતીમાાં છે ?

A દહિંરુ્ઓ B ણિસ્તીઓ C જૈનો D મકુ્સ્લમો

47 બાંધારણના ક્યા આદટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાાં અનામતની જોગર્ાઇ કરર્ામાાં આર્ી છે ?

A 13(3) B 16 (4) C 16 (6) D 19 (4)

48 અનસુણૂચતજાવતઓ અને જનજાવતઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલ ેછે ?

A 184 B 195 C 194 D 185

49 નીચેના પૈકી ક્યો દેિ વર્શ્વના નદહર્ત પાાંચ ભ્રષ્રાચારી દેિોમાાંનો એક દેિ છે ?

A ઇંગ્લેન્ડ B ફ્ાાંન્સ C અમેદરકા D ડને્માકવ

50 લાાંચ-રુશ્વત વર્રોધી બ્યરુોની સ્થાપના ક્યારે થઇ ?

A ઇ.સ 1964 B ઇ.સ 1988 C ઇ.સ 1992 D ઇ.સ 1981

_________________________________________________________________

Page 11: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 11

11

1 ભારતની પ્રજા પ્રાચીન સમયથી પયાવર્રણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો

A દેિ પે્રમ B કુાંટુાંબ પે્રમ

C ઉત્સર્ પ્રમે D વકૃ્ષ પે્રમ

2 નીચેનાાંમાાંથી ક્ુાં જોડકુ ખરુાં નથી. તે જણાર્ો

A આયો – નોદડિક B ઑસ્રોલૉઇડ – વનષાદ

C આમેનોઇડ – નીગ્રો D મોગોલૉઇડ – દકરાત

3 મહાકવર્ કાણલદાસની મહાન કૃવત કઇ છે ?

A માલવર્કાક્ગ્નવમત્ર B વર્ક્રમોર્વિીયમ ્

C ઉત્તરરામચદરત D અભીજ્ઞાનિકુન્તલમ ્

4 પાટણના કયા રાજાએ અનેક સાળર્ીઓ િહરેમાાં ર્સાવ્યા હતા ?

A મળૂરાજ સોલાંકીએ B ભીમદેર્ સોલાંકીએ

C કુમારપાળ પહલેાએ D વસદ્ધરાજ જયવસિંહ ે

5 ભારતનુાં એવ ુક્ુાં માંદદર છે કે જેનો છાાંયડો જમીન પર પડતો નથી ?

A મહાબણલપરુમ ્B કોણાવક માંદદર

C બહૃદેશ્વર માંદદર D કૈલાસ માંદદર

6 અમદાર્ાદમાાં સારાંગપરુ દરર્ાજા બહાર આરે્લુાં કયુાં સ્થાપત્ય રુ્વનયામાાં જાણીત ુાં છે ?

A ઝૂલતા વમનારા B બાદિાહનો હજીરો

C ગોળ ગુાંબજ D લાલ બાગની મક્સ્જદ

7 નીચેનામાાંથી ક્યો સ્તપૂ મૌયવકાલીન છે ?

A લોદરયા B ઇટર્ા

C ધમવરાજજકા D નાંદનગઢ

8 સાંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રાંથ

Page 12: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 12

12

A બદુ્ધચદરત B પાણણગોવર્િંદ

C િાંકરભાષ્ય D અષ્ટાધ્યાયી

9 કથાસદરતસાગર ગ્રાંથના કતાવ કોણ છે ?

A િવનદેર્ B ગરુુદેર્

C સોમદેર્ D રવર્દેર્

10 નીચેનામાાંથી એક જોડકુાં ખોટુાં છે. તે િોધીને લખો ?

A કવર્ કલ્હણ- રાજતરાંણગણી B િાંકરાચાયવ – ભાષ્ય

C કવર્ પમ્પા – આદદપરુાણ D સોમદેર્ – િાાંવતપરુાણ

11 કોનુાં વિલ્પ નાદન્ત કલાનો સર્ોતમ નમનૂો છે ?

A બ્રહ્માનુાં B વર્ષ્ણનુ ુાં

C નટરાજનુાં D ગણપવતનુાં

12 નીચેનામાાંથી આયવભટ્ટ ેલખેલો કયો ગ્રાંથ છે ?

A આયવભટ્ટીયમ ્B કામસતૂ્ર

C લીલાર્તી ગણણત D કલાર્તી ગણણત

13 નીચેના પૈકી કયા સ્થળને યનેુસ્કોએ રૈ્વશ્વક ર્ારસા તરીકે જાહરે ક્ુું છે ?

A ગોર્ાનાાં દેર્ળો B ચાાંપાનેર

C હમ્પી D ઇલોરાની ગફુાઓ

14 નીચેના પૈકી ક્ુાં વર્ધાન ખોટુાં છે. તે જણાર્ો ?

A કોણાકવનુાં માંદદર ઓદરસ્સામાાં આરે્લુાં છે

B બહૃદેશ્વર માંદદર એ દેર્ાવધદેર્ વિર્નુાં માંદદર છે

C બહૃદેશ્વર માંદદરને રાઅજરાજેશ્વર માંદદર પણ કહ ેછે

D મધ્ય યગુના પ્રારાંણભક સમયનાાં વનવમિત બધાાં માંદદરો આરસનાાં બનેલાાં હતાાં

Page 13: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 13

13

15 મલાર્ તળાર્ ક્યાાં આરે્લુાં છે ?

A ધોળકા B પાટડી

C વર્રમગામ D વસદ્ધપરુ

16 ભારતીય ર્ન્યજીર્ો માટે બોડવની સ્થાપના ક્યારે કરર્ામાાં આર્ી ?

A ઇ.સ 1852 B ઇ.સ. 1952

C ઇ.સ. 1872 D ઇ.સ. 1876

17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાાં જોર્ા મળે છે ?

A આંધ્ર પ્રદેિ B ઉત્તર પ્રદેિ

C રાજસ્થાન D ગજુરાત

18 નીચેમાાંથી ક્યા ક્ષેત્રોમાાં જમીન ધોર્ાણની સમસ્યા ગાંભીર નથી ?

A મેદાની B શષુ્ક

C અધવશષુ્ક D પર્વતીય

19 દેર્દારનાાં જ ાંગલોને બચાર્ર્ા કયા રાજયમાાં ણચપકો આંદોલન થયુાં ?

A મધ્ય પ્રદેિ B છત્તીસગઢ

C ઉત્તરાખાંડ D રાજસ્થાન

20 નીચેનાાંમાાંથી એક જોડકુાં ખોટુાં છે. તે િોધીને ઉત્તર લખો ?

A અસમ – કાઝીરાંગા B આંધ્ર પ્રદેિ – બાાંદીપરુ

C જમ્મ-ુકશ્મીર – દચીગામ D અસમ – માનસ

21 ગજુરાતના કયા જીલ્લામાાં બાજરી ર્ધ ુપાકે છે ?

A ર્લસાડ B ભાર્નગર

C મહસેાણા D બનાસકાાંઠા

22 ભારતની કૃવષ અનકુળૂતામાાં એક બાબત ખોટી છે તે જણાર્ો ?

Page 14: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 14

14

A વર્િાળ કદના ખેતરો B વર્િાળ ફળ્દ્રપુ મેદાનો

C અનકુળૂ મોસમી આબોહર્ા D કુિળ અને મહનેત ુખેડુતો

23 ઉત્તર ભારતમાાં ખરીફ પાક અને દણક્ષણ ભારતમાાં રવર્પાક તરીકે ઉગાડર્ામાાં આર્તઓ્ પાક ક્યો છે ?

A ઘઉં B ડાાંગર

C તલ D સરસર્

24 નીચેનાાંમાાંથી ક્ુાં જોડકુાં ખોટુાં છે તે જણાર્ો ?

A કૃષ્ણા નદી મખુવત્રકોણ પ્રદેિ – આંધ્ર પ્રદેિ

B મહાનદી મખુવત્રકોણ પ્રદેિ – ઓદરસ્સા

C ગોદાર્રી નદી મખુવત્રકોણ પ્રદેિ – ગજુરાત

D કારે્રી નદી મખુવત્રકોણ પ્રદેિ – તવમલનાડુ

25 નીચેના ક્યા રાજ્યમાાં સ્પષ્ટ ર્ાર્ેતર વર્અસ્તારના 90.8 ટકા વર્સ્તારમાાં વસિંચાઇઅ થાય છે

A હદરયાણા B ગજુરાત

C પાંજાબ D આંધ્રપ્રદેિ

26 ગજુરાતમાાં ક્યા જજલ્લામાાં ઊંચી જાતનો ચનૂાનો પથ્થર મળે છે ?

A પાલનપરુ B રૂ્નાગઢ

C જામનગર D અમરેલી

27 ગજુરાતમાાં સૌથી મહત્ર્નુાં ખનીજતેલ ક્ષતે્ર ક્ુાં છે ?

A કલોલ B અંકલેશ્વર

C ગાાંધીનગર D લણુેજ

28 વર્શ્વમાાં એન્રેસાઇટ કોલસોઆનુાં પ્રમાણ કેટલુાં છે ?

A 4 ટકા B 15 ટકા

C 10 ટકા D 5 ટકા

Page 15: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 15

15

29 દહન્રુ્સ્તાન કૉપર ણલવમટેડ સાંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સાંકળાયેલી છે ?

A કલાઇ ગાળણ B ચાાંદી ગાળણ

C ઍલ્યવુમવનયમ ગાળણ D તાાંબુાં ગાળણ

30 નીચેનામાાંથી એક જોડકુાં ખોટુાં છે ? જણાર્ો

A લોખાંડનુાં પહલેુાં આધવુનક કારખાનુાં – 1830

B સતુરાઉ કાપડની પહલેી વમલ – 1854

C િણ ઉદ્યોગનુાં પહલેુાં કારખાનુાં – 1885

D રાસાયણણક ખાતરનુાં પહલેુાં કારખાનુાં – 1906

31 ક્યો સડકમાગવ ગ્રેન્ડ રાંક રોડ નામે ઓળખાય છે ?

A મુાંબઇથી કોલકાતા B દદલ્લીથી મુાંબઇ

C દદલ્લીથી ચેન્નાઇ D દદલ્લીથી કોલકાતા

32 ગજુરાતમાાં રાષ્રીય ધોરીમાગોની કુલ લાંબાઇઅ કેટલી છે ?

A 19,379 દકમી B 28,510 દકમી

C 21,000 દકમી D 18,379 દકમી

33 ફ્ાાંન્સ અને ઇંગ્લેન્ડમાાં ઉત્પાદનનાાં સાધનોની ફાળર્ણીની કઇ પદ્ધવત પ્રર્ત ેછે ?

A મડૂીર્ાદી B સમાજર્ાદી

C વમશ્ર અથવતાંત્રની D બજાર પદ્ધવત

34 વર્કાસિીલ દેિોમાાં ર્સતીવદૃ્ધદ્ધનો ર્ાવષિક દર કેટલો હોય છે ?

A 2 ટકા B 2.3 ટકા

C 1.4 ટકા D 3 ટકા

35 પ્રરૂ્ષણનો ફેલાર્ો અટકાર્ર્ા માટે બળતણ તરીકે િેનો ઉપયોગ કરર્ામાાં આરે્ છે ?

A પેરોલ B ડીઝલ

Page 16: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 16

16

C કેરોસીન D સી.એન.જી.(કુદરતી ર્ાય)ુ

36 આયોજન પાંચના જણાવ્યા મજુબ ભારતમાાં િહરેી વર્સ્તારમાાં પ્રવત વ્યક્તતને દરોજ કેટલી કૅલેરી મળે

તેટલો પૌષ્ટીક ખોરાક મળર્ો જોઇએ ?

A 1900 B 2100

C 3200 D 2400

37 રોજગારીના અભાર્ે ર્ષવના 3 થી 5 મદહના અનૈપ્ચ્છક રીતે બેકાર રહતેા લોકોની બેકારી ક્યા પ્રકારની

બેકારી છે ?

A પ્રચ્છન બેકારી B ઔદ્યોણગક બેકારી

C માળખાગત બેકારી D મોસમી બેકારી

38 સપટેમ્બ 2004 સધુીમાાં ભારતમાાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?

A 4.08 કરોડ B 4.20 કરોડ

C 3.40 કરોડ D 4.80 કરોડ

39 ગ્રાહક સરુક્ષા ધારો હઠેળ કઇ સેર્ાનો સમારે્િ કરર્ામાાં આવ્યો નથી ?

A બૅન્કીંગ B પોલીસ

C કૃવષ D ર્ીજળી

40 દ્ધદ્વતીય વર્શ્વયદુ્ધ પછી ગ્રાહક આંદોલનની િરૂઆત ક્યા દેિમાાં િરૂ થઇ હતી ?

A ય.ુએસ.એ. B જાપાન

C ફ્ાન્સ D ઇંગ્લેન્ડ

41 ભારતમાાં ISI નામની સાંસ્થા ક્યારે સ્થાપર્ામાાં આર્ી ?

A ઇ.સ 1947 B ઇ.સ 1986

C ઇ.સ 1955 D ઇ.સ 1972

42 UNDP -2003ના અહરે્ાલ મજુબ ભારતનો માનર્વર્કાસ સચૂક આંક વર્શ્વમાાં કેટલામાાં ક્રમે છે ?

Page 17: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 17

17

A 120 B 137

C 127 D 147

43 જટીલ અને ગતીિીલ પ્રદક્રયા કઇ છે ?

A આવથિક વર્કાસ B સામાજજક વર્કાસ

C માનર્ વર્કાસ D મદહલા વર્કાસ

44 2004માાં ભારતમાાં 1 લાખ વ્યક્તતએ ડૉકટરોનુાં પ્રમાણ કેટલુાં હત ુાં ?

A 60 B 50

C 51 D 61

45 અનસુણૂચત જાવતમાાં ક્યા ધમો પાડનાર જાવતઓનો સમાર્ેિ કરર્ામાાં આવ્યો છે ?

A દહિંરુ્ અને િીખ B ણિસ્તી અને બૌદ્ધ

C દહિંરુ્ અને બૌદ્ધ D િીખ અને ણિસ્તી

46 દેિમાાં સામાજજક તનાર્ અને આંતરર્ગીય દહિંસાને ક્યા પદરબળો જન્મ આપે છે ?

A સાાંપ્રદાવયકતા નએ ણબનસાાંપ્રદાવયકતા

B જ્ઞાવતર્ાદ અને સાાંપ્રદાવયકતા

C જ્ઞાવતર્ાદ અને ભાષાર્ાદ

D પ્રદેિર્ાદ નએ રાજકીયર્ાદ

47 બાંધારણની કઇ કલમ અનસુણૂચત જનજવતઓની ઓળખ આપે છે ?

A 345 B 324

C 342 D 343

48 આપણા બાંધારણના ઘડર્ૈયાઓને નાગદરકોના અવધકારોની પ્રેરણા િામાાંથી મળી છે ?

A ચાટવર ઑફ ફ્ીડમમાાંથી B ચાટવર ઑફ રાઇટ્સમાાંથી

C ચાટવર ઑફ ઍટલૅદટકમાાંથી D ચાટવર ઑફ લૉમાાંથી

49 વદૃ્ધાર્સ્થામાાં ભવર્ષ્ય કેવુાં છે ?

Page 18: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 18

18

A ઉજ્જર્ળ B અંધકારમય

C સહાયક D અસહાય

50 બાળકોના જીર્નવર્કાસ અને કલ્યાણસાંબાંધી અવધકારોની ઘોષણા કોણે કરી ?

A સાંયતુત રાષ્રો B ઇંગ્લેન્ડ

C યનેુસ્કોએ D યવુનસેફ

_________________________________________________________________

1 ક્યા લોકો મોંહ-ેજો-દડોની સાંસ્કૃવતના સર્જકો ગણાય છે ?

A આયો B આમેનોઇડ

C દ્રવર્ડ D ઑસ્રેલૉઇડ

2 લીલા અને લાલ રાંગની મીનાકારી માટે જાણીતા િહરે ?

A જયપરુ અને દદલ્લી B ર્ારાણસી અને શ્રીનગર

C હૈદરાબાદ અને મુાંબઇ D સરુત અને ખાંભાત

3 નાટયિાસ્ત્રની રચના કોણ ેકરી હતી ?

A યાજ્ઞર્લ્ક્ય મનુીએ B વર્શ્વાવમત્રે

C ર્ાલ્મીદકએ D ભરતમનુીએ

4 નીચેના પૈકી ક્ુાં િહરે બાાંધણી માટે જાણીત ુાં નથી છે ?

A જામનગર B જોનપરુ

C જેતપરુ D ભજુ

5 કયો સ્તપુ બૌદ્ધ ધમવ,સ્થાપત્ય અને ભારતીય સાંસ્કૃવતનો અમલૂ્ય ર્ારસો છે ?

A નાંદનગઢનો સ્તપુ B સાાંચીનો સ્તપુ

C બદુ્ધગયાનો સ્તપુ D સારનાથનો સ્તપુ

6 નમાજ માટેના મક્સ્જદના પ્રાાંગણને શુાં કહ ેછે ?

Page 19: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 19

19

A ણલર્ાન B સહન

C મહરેાબ D દકબલા

7 બૌદ્ધસાંઘના વનયમો કયા ગ્રાંથમાાં આપર્ામાાં આવ્યા છે ?

A વર્નય વપટક B મણણરત્નમ વપટક

C અણભધમ વપટક D સતુત વપટક

8 મધ્યયગુ દરમ્યાન ભારતમાાં કઇ ભાષાનો ઉદભર્ થયો હતો ?

A દહન્દી B અરબી

C ફારસી D ઉરુ્વ

9 અષ્ટાાંગહ્યદય ગ્રાંથના રચવયતા કોણ છે?

A બ્રહ્મગપુત B ર્રાહવમદહર

C બહૃસ્પવત D ર્ાગ્ભટ્ટ

10 એણલફન્ટાની ગફુાઓ ક્યાાં આર્ેલી છે ?

A દહિંદ મહાસાગરમાાં B ખાંભાતના અખાતમાાં

C અરબસાગરમાાં D બાંગાળાની ખાડીમાાં

11 હુમાયનુા ભવ્ય મકબરાનુાં વનમાવણ કોણ્ર કરાવ્ય ુહત ુાં ?

A ખલીદાબીબીએ B નરૂજ ાંહાએ

C હમીદાબેગમ ેD મમુતાજ મહલે

12 હમ્પી સ્મારકસમહૂ ક્યા રાજયમાાં છે ?

A કણાવટક B આંધ્રપ્રદેિ

C મહારાષ્ર D ઉત્તરાખાંડ

13 ખાસી પહાડોમાાં આરે્લુાં પવર્ત્ર ઉપર્ન ક્ુાં છે ?

A ઇદરિંગોલકાવ ૂB ણલિંગદોહ

Page 20: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 20

20

C ર્ની D દેર્રહતી

14 જમીનની પદરપતર્તા નક્કી કરત ુાં પદરબળ કયુાં છે ?

A ઢોળાર્ B આબોહર્ા

C સમયગાળો D ફળરપુતા

15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાાં આરે્લુાં છે ?

A ઉત્તર પ્રદેિ B તવમલનાડુ

C જમ્મ-ુકશ્મીર D અસમ

16 ચીડના રસમાાંથી શુાં મળે છે ?

A રબર B આયોદડન

C ટપેન્ટાઇન D લાખ

17 ભારતમાાં કયુાં રાજય સૌથી ર્ધ ુચા પકરે્ છે ?

A અસમ B પવશ્વમ બાંગાળા

C કેરળ D દહમાચલ પ્રદેિ

18 ચરોતર પ્રદેિ કયા પાક માટે જાણીતો છે ?

A કપાસ B િેરડી

C તમાકુ D નગફળી

19 હીરાકુાંડ યોજના ક્યા રાજયની મહત્ર્ની બહુહતેકુ યોજના છે ?

A ણબહાર B ઓદરસ્સા

C ઝારખાંડ D મહારાષ્ર

20 બૉતસાઇટ સૌપ્રથમ ફ્ાાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યુાં હત ુાં ?

A લઇુ-બગવર B લ-ેબોતસ

C લ-ુ લેસબોતસ D લઇુસ-બોતસ

Page 21: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 21

21

21 ગજુરાતનુાં સૌથી મોટુાં તાપવર્દ્યતુમથક ક્યાાં આરે્લુાં છે ?

A ગાાંધીનગર B સાબરમતી

C ધરુ્ારણ D પોરબાંદર

22 ઝદરયા અને રાણણગાંજ િાના ઉત્પાદન માટે જાણીતા છે ?

A કુદરતી ર્ાય ુB કોલસો

C ખનીજતલે D બાયોગૅસ

23 વર્શ્વમાાં ખનીજતેલનો કુલ અનમુાવનત જથ્થો કેટલા ણબણલયન બેરલ છે ?

A 2190 B 4090

C 2091 D 2090

24 રુ્ગાવપરુનુાં લોખાંડ-પોલાદનુાં કારખાનુાં ક્યા દેિના સહયોગથી સ્થપાયુાં છે ?

A ય.ૂએસ.એ.ના B ણબ્રટનના

C રવિયાના D જાપાનના

25 જલપ્રરૂ્ષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?

A જીર્જ ાંત ુાં B ર્નસ્પવત

C ર્ાય ુD ઔધોણગક કચરો

26 ભારત હરે્ કઇ ક્રાાંવત માટે તૈયાર છે ?

A હદરયાળી B સાંચાર

C શ્વતે D માગવ

27 ભારતની દણક્ષણ-રેલરે્નુાં મખુ્યાલય ક્યા િહરેમાાં છે ?

A જમિેદપરુ B ગોરખપરુ

C કોલકાતા D દદબ્રગુઢ

28 ક્યો લવમાગવ ઇજનેરી કૌિલ્યનો ઉત્તમ નમનૂો છે ?

Page 22: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 22

22

A પશ્વમુ રેલરે્ B કોંકણ રેલરે્

C મધ્ય રેલરે્ D ફ્ાંનટીયર રેલરે્

29 દેિની કુલ આર્કને દેિની કુલ ર્સ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તતને પ્રાપત થતી આર્ક એટલે … ?

A ર્ાવષિક આર્ક B માથાદીઠ આર્ક

C દૈવનક આર્ક D સરેરાિ આર્ક

30 ભારતની ગણના કેર્ા રાષ્રમાાં થાય છે ?

A ગરીબ B વર્કવસત

C વર્કાસિીલ D પછાત

31 સરકારી અંકુિો અને વનયમો ક્રમિ:ઘટાડતા જઇને બજારતાંત્ર દ્વારા આવથિક વનણવયો લેર્ામાાં આર્ ેતેર્ી

વ્યર્સ્થા એટલ ે

A ર્ૈવશ્વકીકરણ B આવથિક ઉદારીકરણ

C ખાનગીકરણ D ઉદ્યોગીકરણ

32 અમકુ વનવશ્વત સપાટી કરતાાં ઓછી આર્ક કે ઓછાં ખચવ ધરાર્તા લોકોની ગરીબી કેર્ી ગરીબી ગણાય

છે ?

A દારુણ ગરીબી B સાપેક્ષ ગરીબી

C વનરપેક્ષ ગરીબી D અસહ્ય ગરીબી

33 કઇ યોજના હઠેળ ગ્રામ્યવર્સ્તારોમાાં ગરીબોને મકાનની જરૂદરયાત વર્નામલૂ્યે પરૂી પાડર્ામાાં આરે્ છે ?

A રાષ્રીય મકાન બાાંધકામ યોજના

B રાષ્રીય ગ્રામીણ આર્ાસ બાાંધકામ

C પ્રધાનમાંત્રી ગ્રામીણ આર્ાસ યોજના

D મખુ્યમાંત્રી ગ્રામીણ આર્ાસ યોજના

34 કઇ યોજનામાાં માળખાગત સવુર્ધાઓ વર્કાસાર્ી ટકાઉ અસ્કયામતો ઊભી કરર્ામાાં આરે્ છે

Page 23: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 23

23

A સરુ્ણવજયાંવત ગ્રામ રોજગાર યોજના

B જર્ાહર ગ્રામ સમદૃ્ધદ્ધ યોજના

C સાંપણુવ ગ્રામીણ રોજગાર યોજના

D પ્રધાનમાંત્રી ગ્રામોદ્ધાર યોજના

35 ભારતમાાં ખેતી આધારીત ચીજર્સ્તઓુ પર ક્યો માકો લગાડર્ામાાં આરે્ છે ?

A BSI B ISI

C ISO D એગમાકવ

36 ભારતમાાં હાલમાાં ર્સતી વદૃ્ધદ્ધનો દર કેટલો છે ?

A 3.9 ટકા B 4.9 ટકા

C 2.9 ટકા D 1.9 ટકા

37 સરકારે ગ્રાહક સરુક્ષા અંતગવત કેટલા ધારાઓ પસાર ક્યાું છે ?

A 15 B 18

C 14 D 16

38 ભારતની કુલ ઘરેલુાં પેદાિ (GDP) ની વદૃ્ધદ્ધમાાં મખુ્ય અર્રોધક પદરબળ ક્ુાં છે ?

A આંતકર્ાદી પદરબળો B ર્રસાદની અવનયવમતત્તા

C બેકારી D ર્સ્તી ર્ધારો

39 ઇ.સ. 2001 માાં ભારતમાાં મતૃ્યદુર કેટલો હતો ?

A 10 B 12

C 9 D 14

40 સાંયતુત રાષ્ર વર્કાસ કાયવક્રમ (UNDP) નો મખુ્ય એજન્ડા ક્યો છે ?

A આવથિક વર્કાસ B રાજકીય વર્કાસ

C માનર્વર્કાસ D સાાંસ્કૃવતક વર્કાસ

41 ઇ.સ. 2005 માાં ભારતની માથાદીઠ આર્ક કેટલા ડોલર હતી ?

Page 24: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 24

24

A 430 B 530

C 765 D 535

42 ભારતમાાં રુ્ગવમ જ ાંગલો અને પહાડી પ્રદેિોમાાં કઇ જાવતઓ ર્સર્ાટ કરે છે ?

A ણગદરજન જાવતઓ B અનસુણૂચત જનજાવતઓ

C અનસુણૂચતજાવતઓ D અનસુણૂચત જ ાંગલી જાવતઓ

43 ધમોની તલુના કરી પોતાનો ધાવમિક સમદુાય સર્વશે્રષ્ઠ અને અલગ પ્રકારનો છે એવુાં ઠસાર્નાર લોકો ?

A ઉદારમતર્ાદી કહરે્ાય છે B ઉગ્રર્ાદી કહરે્ાય છે

C કટ્ટરપાંથી કહરે્ાય છે D બળર્ાખોર કહરે્ાય છે

44 બાંધારણનો ક્યો આદટિકલ રાજયપાલને અનસુણૂચત જનજાવતઓના દહતમાાં ખાસ કાયદા કરર્ાનો

અવધકાર આપે છે ?

A 16 (5) B 17 (4)

C 19 (5) D 13 (5)

45 નીચેનામાાંથી એક વર્ધાન ખરુાં નથી તે િોધી ઉત્તર લખો ?

A આતાંકર્ાદ અને બળર્ાખોરી ર્ચ્ચે પાતળી ભેદરેખા છે

B ભારતે કદાપી આતાંકર્ાદનો બચાર્ ક્યો નથી

C અસમ ઘણાાં બળર્ાખોર સાંગઠનોથી પ્રભાર્ીત છે

D બળર્ાખોરી એ આતાંકર્ાદ કરતાાં ર્ધ ુવર્સ્તતૃ છે

46 એક અંદાજ મજુબ વર્શ્વમાાં કેટલા કરોડ વર્કલાાંગો છે ?

A 55 કરોડ B 50 કરોડ

C 60 કરોડ D 62 કરોડ

47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે છે ?

A માનર્ B માનર્તા

Page 25: 1 જનરલ નલજ - WordPress.com · જનરલ નલજ SURESH K.PATADIYA-9737919118 1 1 1 ભારતનpસર્વક્ષpત્રpવર્કાસની અણમsલ

જનરલ નોલેજ

SURESH K.PATADIYA-9737919118 25

25

C માનર્ અવધકારો D પરૂ્વગ્રહ

48 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સવુર્ધા માટે રોપ-ર્ ેબનાવ્યો છે ?

A રૂ્નાગઢ B સાપતુારા

C સોમનાથ D અંબાજી

49 કઇ ખતેીમાાં પાકની માર્જત અને સાંર્ધવન ર્ધ ુકરવુાં પડ ેછે ?

A સઘન ખતેી B આત્મવનર્ાવહ ખેતી

C બાગાયતી ખેતી D સ્થળાાંતરીત ખેતી

50 કોલસાનો સૌથી ર્ધ ુઅનામત જથ્થો ક્યા ખાંડમાાં છે ?

A દણક્ષણ આદફ્કા B દણક્ષણ અમેદરકા

C ઉત્તર અમેદરકા D એવિયા