સુખ કે દુઃખ માન્યતાથી જ ! | December 2013 | અક્રમ...

Post on 28-Jul-2016

230 views 7 download

description

" ખરેખર જોઈએ તો સુખ અને દુઃખ કોઈ બહારનું આપવા આવતું નથી પણ આપણી સવળી કે ઊંધી માન્યતા જ આપણને સુખ કે દુઃખ આપી જાય છે. માનવામાં નથી આવતું ? તો આ અંક જરુર વાંચો. આ અંક વાંચ્યા પછી તમને ચોક્કસ લાગશે કે સુખી કે ખુશ રહેવું કેટલું સહેલું છે ! દ્બપરમ પૂજ્ય દાદાશ્રીએ આના પર સુંદર છણાવટ કરી છે. દાદાશ્રીની સમજણને નાનકડી વાર્તાઓ દ્વારા આમાં પ્રકાશિત કરી જેથી તમને સમજવામાં સરળતા રહે અને તમે પણ સવળી માન્યતાને સમજીને ખુશ રહેતા થઈ જશો. "

Transcript of સુખ કે દુઃખ માન્યતાથી જ ! | December 2013 | અક્રમ...